આપ માં મહિલા કાર્યકરો માં સતત વધારો…

આપ માં મહિલા કાર્યકરો માં સતત વધારો…

શેર કરો

કાર્તિક હિરપરા ( બોલશે ભારત: સુરત )

આજ રોજ પાયલબેન પાટીદાર વિધિસર આપ માં જોડાયા

જેઓ ગુજરાતી આલ્બમ સોન્ગનાં અભિનેત્રી છે  રાજકીય રીતે ncp માં સુરત શહેર મહિલા પ્રમુખ રહી ચુક્યા છે સાથે સાથે તેઓ સામાજિક કાર્યકર પણ હતા.

આપ ના મહિલા કાર્યકરો માં સુરત શહેર મહિલા પ્રમુખ ઋષિકા જોશી છે.

એડવોકેટ સ્વાતિ કયાડા સુરત શહેર મહિલા ઉપપ્રમુખ છે.

જયારે સુરત શહેર સંગઠન મંત્રી વિશાલબેન સખીયા છે.

નવા સમાચાર વોટ્સએપ માં મેળવવા માટે 9099806809 નંબર પર મેસેજ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *