172 વર્ષ પછી આ રાશિના લોકો પર ખુશ થયા છે ભગવાન ગણેશ, બની જશે કરોડોના માલિક…

શેર કરો

ભગવાન શ્રી ગણેશ એટલે કે વિધ્નહર્તા કે જેમની પૂજા સૌથી પ્રથમ કરવામાં આવે છે, અને આજે આ લેખમાં ખાસ એ રાશિના લોકો વિષે વાત કરી છે કે જેના પર ભગવાન ગણેશજીની ખાસ કૃપા બનવા જઈ રહી છે, તો ખાસ જાણી લો આ રાશિના લોકો વિષે, ક્યાંક આ નસીબદાર તમે જ નથીને…




મેષ રાશિ :



એવું કહેવામાં આવે છે કે,આ રાશિના લોકોએ દિવસે સિંદૂર રંગના ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.



આમ એવું માનવામાં આવે છે કે, ગણેશજીની પૂજા કરવાથી તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન અને અનાજની પ્રાપ્તિ થાય છે.



કુંભ રાશિ :



જો તમે કાર્યસ્થળ અથવા નોકરી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ રાશિના લોકો માટે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.



ખાસ કરીને, ક્ષેત્રમાં સફળતા માટે સાત શનિવારના ઉપવાસ કરવા જોઈએ.





મકર રાશિ :



લક્ષ્મી માતાને હિન્દુ ધર્મમાં ધનની દેવી માનવામાં આવે છે. લક્ષ્મી માતાના વ્રત અને વિશેષ પૂજા માટે શુક્રવાર ખાસ માનવામાં આવે છે.



તેથી, આ દિવસે ઉપવાસ કરીને, તમે પૈસાથી સંબંધિત તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આમ આનાથી ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે.



તુલા રાશિ :



તુલા રાશિવાળા લોકો માટે સફેદ રંગના ગણેશની પૂજા કરવી શ્રેષ્ઠ છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલોની માળા બનાવો અને દુર્વાનાં મૂળને એકસાથે બાંધીને અર્પણ કરો.



કર્ક રાશિ :



ગણેશ મૂર્તિની પૂજા કર્ક રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, દુર્વાની માળા બનાવવી જોઈએ અને 108 વખત ઓમ શ્રી ગંગા ગણધિપતયે નમઃ મંત્ર બોલવો જોઈએ.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.



ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.



અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *