આજે આવી દેખાય છે રામાયણમાં આવતી રાવણની બેન સુર્પણખા, જુઓ તસ્વીરો…

શેર કરો

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તેમની ઘણી પૌરાણિક કથાઓ છે. જેમાંની એક રામાયણ છે. હાલમાં જ લોકડાઉનના સમયમાં સુપરહિટ ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી.





એક સમયે રામાનંદ સાગર દિગ્દર્શિત રામાયણની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ હતી. રામાનંદ સાગરની ‘રામાયણ’એ લોકડાઉનમાં પ્રેક્ષકોને ખૂબ મનોરંજન આપ્યું હતું.





જેમાનું એક પાત્ર સુર્પણખાનું છે. હાલમાં તે કેવી દેખાય છે તેની કેટલીક તસ્વીરો અહી રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો વિષે તમેપણ…









રામાયણ “સિરીયલ” માં રાવણની બહેન સુર્પણખાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી રેણુ ખાનોલકરનો જન્મ 1965 માં મુંબઇ-અમદાવાદમાં થયો હતો.









આ સીરીયલમાં સુર્પણખાનું પાત્ર કરનારનું નામ રેણુ ધારીવાલ હતું.









2018 માં એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં, રેણુ ખાનોલકરે કહ્યું હતું કે રામાનંદ સાગરએ તેમણે સુર્પણખા તરીકે કેમ સિલેકશન કર્યું.









તેમણે જણાવ્યું હતું કે 20 વર્ષની ઉંમરે તે અભિનયના સ્વપ્ન સાથે મુંબઈ આવી હતી.









લગ્ન પછી રેણુ ધારીવાલે અટક ખાનોલકર લીધી હતી.









રેણુ ધારીવાલે તેના પિતાને પણ આ વિશે જણાવ્યું ન હતું. મુંબઈ આવ્યા પછી તે અભિનયના વર્ગમા જોડાયા હતા.









આ પછી રેણુ ખાનોલકરે થિયેટરની દુનિયામાં પગ મૂક્યો.

ઇન્ટરવ્યૂમાં રેણુએ વધુમાં જણાવ્યું હતું કે રામાનંદ સાગર તેને ‘પુરુષ’ નામના નાટકમાં જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા.

તેણે તરત જ તેને સુર્પણખાનું પાત્ર ભજવવા માટે બોલાવ્યા હતા.

90 ના દાયકામાં, રામાનંદ સાગરની “રામાયણ” આવી, જે ટીવી પર પ્રસારિત થનારી પહેલી રામાયણ હતી.

જેમાં કામ કરનાર તમામ કલાકારો તેમના પાત્રોથી ખૂબ પ્રખ્યાત થઈ હતી.

આમ આ પાત્ર ભજવનારી અભિનેત્રીએ તેને સ્ક્રીન પર એટલી સારી ભૂમિકા ભજવી હતી કે તે આ પાત્રથી ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *