ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, ચા ને શુદ્ધ હિન્દી માં શું કહેવાય છે ? મોટા ભાગના લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

કોઈ પણ જગ્યા પર નોકરી કે કોઈ કામ મેળવવા માટે જાવ એટલે ઈન્ટરવ્યું પહેલા લેવામાં આવે છે. અને આમાં પૂછતાં સવાલો પરથી જ નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિમાં કેટલી આવડત અને કુશળતા છે. આજે આ લેખમાં આવા જ કેટલાક ઈન્ટરવ્યુંમાં પુછેલા સવાલો રજુ કર્યા છે જેના જવાબો તો સરળ જ છે પરંતુ ખુબ જ વિચારતા કરી મુકે તેવા છે, તો વાંચીલો આ સવાલો તમેપણ…
સવાલ : જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ?જવાબ : અડી કડીની વાવસવાલ : છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?જવાબ : દુર્ગારામ મહેતાસવાલ : ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ?જવાબ : ચામુંડા માતા

સવાલ : મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ?જવાબ : ટાટા કેમિકલ્સ ઉદ્યોગસવાલ : ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?જવાબ : કોચરબ આશ્રમસવાલ : ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?જવાબ : રાજકોટસવાલ : ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય ?જવાબ : 5 દિવસસવાલ : ચા ને શુદ્ધ હિન્દી માં શું કહેવાય છે ?જવાબ : ચા ને શુદ્ધ હિન્દી માં “दुग्ध जल मिश्रित शर्करा युक्त पर्वतीय बूटी” (દુગ્ધ જળ મિશ્રિત શર્કરા યુક્ત પર્વતીય બુટી) કહેવાય છે.સવાલ : મહાભારત ગ્રંથની રચના ક્યાં છંદમાં થઇ છે ?જવાબ : અનુષ્ટુપમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *