રાતોરાત કરોડપતિ બનાવી દેશે એક ફટકડી, કરીલો આ નાનું આવું કામ…

શેર કરો

આજના સમયમાં કોઈ એવું નથી કે જેને પૈસાની જરૂર ન હોય, દિવસ-રાત વ્યક્તિ પૈસા કમાય છે અને દરેક લોકો ખુબ જ ધનવાન માંગે છે,

આમ આ માટે તેઓ ખુબ જ મહેનત પણ કરે છે પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં પણ પૈસા હાથમાં ટકતા નથી અથવા તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આમ જો તમે પણ આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમે આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો. તો ખાસ જાણીલો આ નાના એવા ઉપાય વિષે તમેપણ..

દરેક માનવી ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને આ માન્યતાને કારણે, તેઓ બધા ભગવાનની ભક્તિ કરે છે. એક બાબત તમને એ પણ જણાવી દઈએ કે, આ નાનો એવો ઉપાય તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે.

જો ઘરમાં ઝઘડો થાય છે, તો શાંતિ જાળવવા બાઉલમાં ફટકડી રાખો, આમ કરવાથી ઘરની નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે.

આજે અમે તમને ફટકડીના આવા ઉપાયો જણાવીશું, જે તમારી નાણાં સંબંધિત સમસ્યાઓનું સમાધાન પણ કરી શકે છે.

જો તમારા ઘરમાં પૈસાની સતત સમસ્યા રહે છે અને ધંધામાં સતત નુકસાન થાય છે, તો આ માટે, કોઈ પણ દુકાન અથવા મથકના મુખ્ય પ્રવેશદ્વાર પર કાળા કપડામાં ફટકડી લટકાવી દો.

નોકરી મેળવવા માટે, સોમવારે, તમારે ફટકડીનો ટુકડો લેવો પડશે અને તેને ઘરની તિજોરીમાં કોઈને કહ્યા વિના રાખી દેવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

ખરાબ સપનાથી છુટકારો મેળવવા માટે ફટકડી ખૂબ જ ફાયદાકારક છે. જો તમને રાત્રે ખરાબ સપના આવે છે, તો કાળા કપડામાં ફટકડી બાંધી તેને તમારા માથાની નીચે રાખો.

જો બાળકો ખરાબ સપનાથી ડરતા હોય, તો પછી કોઈપણ મંગળવાર અથવા રવિવારે, બાળકના માથા નીચે ફટકડીનો એક નાનો એવો ટુકડો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

આ સીવત એક બાબત એ પણ માનવામાં આવે છે કે, કેટલીકવાર ફટકડીના પાણીથી નહાવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આમ એવું કહેવામાં આવે છે કે જો ઘરને વાસ્તુ ખામીથી મુક્ત રાખવું હોય, તો વાસ્તુ વિશે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ.

આવા ઘણા નિયમો વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે જે સામાન્ય માણસ માટે ખૂબ ઉપયોગી છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *