ગીર સોમનાથ જિલ્લા ( સૌરાષ્ટ્ર ) ના વિજયભાઈ હિરપરા NACOCI ના જિલ્લા અધ્યક્ષ તરીકે ની વરણી થઇ…

શેર કરો

વિજયભાઈ હિરપરા જે તલાલા ગીર ના માધુપુર ગામ ના વતની છે તેમજ તે એક સામાજિક કાર્યકર પણ છે અને તેમના ગામ તેમજ આજુબાજુ ના ગામ માં જાણ જાગૃતિ ના કાર્યો કરેલા છે અને લોકો માં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરેલ છે.




વિજયભાઈ હિરપરા એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમજ પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર પણ છે.



તેમને તારીખ 2 – 2 – 2021 ના રોજ નિયુક્તિ આપવામાં આવી છે તેમજ નિયુક્તિ પાત્ર નીચે મુજબ છે.





વિજયભાઈ બી નિયુક્તિ સાઉથ ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ જાવિયા દ્વારા કરવામાં આવી છે.





નેશનલ એન્ટી કરપશન એન્ડ ઓપેરશન કમિટી ઓફ ઇન્ડિયા એનો સામાન્ય પરિચય નીચે મુજબ છે…





નેશનલ એન્ટી કરપશન એન્ડ ઓપેરશન કમિટી ઓફ ઇન્ડિયા એ નીતિ આયોગ નવી દિલ્લી ભારત દ્વારા રજીસ્ટર છે તેમજ આ સંસ્થા નો મુખ્ય હેતુ ભ્ર્ષ્ટાચાર, અત્યાચાર વિરોધી બુલંદ અવાજ છે.તેમજ સરકારી સિસ્ટમ માં જે પણ ભ્ર્ષ્ટાચાર કે પછી સામાજિક કુરીતી સામે અવાજ ઉઠાવવાનું છે.



નેશનલ એન્ટી કરપશન એન્ડ ઓપેરશન કમિટી ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજેશ શુકલા છે તેમજ ગુજરાતના અધ્યક્ષ ડી.એન. પાઠક છે.



નેશનલ એન્ટી કરપશન એન્ડ ઓપેરશન કમિટી ઓફ ઇન્ડિયા ની ગુજરાતની હેડ ઓફિસ વાપીમાં આવેલ છે તેમજ આ સંસ્થા 9 વર્ષ જૂની છે.





તમે આ લેખ બોલશે ભારત ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.



બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…



નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *