એવું તે શું છે જે આપણે જોઈ શકીએ છીએ પણ અડી શકતા નથી?

શેર કરો

દિમાગને ઉત્તેજીત કરવાની એક શ્રેષ્ઠ રીત એ છે કે તેઓને કેટલીક માનસિક પ્રવૃત્તિઓમાં સામેલ કરવી, અને કોયડાઓ હલ કરવો એ નાના બાળકોની વિચારશક્તિને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અને મોટા માટે પણ મગજ અને આંખની કસરત માટેનું ખુબ જ સારામાં સારું કાર્ય છે. આજે આ લેખમાં કેટલાક ઈન્ટરવ્યુંમાં પુછેલા સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, જેને મોટા ભાગના લોકો નહિ જાણતા હોય, તો જોઇલો આ સવાલો તમે પણ…
સવાલ : શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ?જવાબ : જુનાગઢસવાલ : કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?જવાબ : જય જય ગરવી ગુજરાતસવાલ : કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?જવાબ : નગીનાવાડી

સવાલ : એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?જવાબ : શૂન્યસવાલ : જ્યારે પણ હું બોલું છું ત્યારે વિશ્વના દરેક જણ મને તોડે છે. હું કોણ છું?જવાબ : મૌનસવાલ : તે શબ્દો છે કે જે બધા શબ્દકોશમાં ખોટી રીતે લખાયો છે?જવાબ : ખોટી રીતેસવાલ : મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?જવાબ : કચ્છસવાલ : મહેશે એક જ દિવસમાં એક જ શહેરમાં બે લગ્ન કર્યા હતા, છતાં કોઈએ તેને કેમ કઈ જ ન કહ્યું ?જવાબ : કારણ કે મહેશ પંડિત હતો અને તેનું કામ લગ્ન કરાવવાનું હતું.સવાલ : તે શું છે જે આપણે જોઈ શકીએ છીએ પણ અડી કરી શકતા નથી?જવાબ : સપનું અને પડછાયોસવાલ : કયા ફળ મીઠા હોવા છતાં વેચાતા નથી?જવાબ : મહેનતનું ફળમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *