ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, સુતા પહેલા બધા શું ઉતારીને સુવે છે? છોકરીએ આપ્યો આવો જવાબ…

શેર કરો

જો તમારે આઈએએસ અધિકારી બનવું છે, તો તમે જાણતા હશો કે આમાં કેટલી કઠિન પરીક્ષાઓનો સામનો કરવો પડ્યો છે. અને આ સિવાય તમે કોઈ પણ જગ્યા પર જાવ તમારે ઈન્ટરવ્યું આપવું જ પડે છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબો સહીત આ લેખમાં વાત કરી છે.


આઈએએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા લેવી પડશે. યુપીએસસીની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. ઇન્ટરવ્યુઅર હાજરના જવાબો અને આઇક્યુને તપાસવા ઉમેદવારને આવા મુશ્કેલ પ્રશ્નો પૂછે છે. આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂના કેટલાક પ્રશ્નો અને જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું જનરલ નોલેજ પણ વધારશે, તો ખાસ જાણીલો તમે પણ…સવાલ : કયા ગ્રહમાં સૌથી વધુ ચંદ્ર છે?

જવાબ : આ સવાલનો સાચો જવાબ ગુરુ ગ્રહ છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2009 માં ગુરુ એટલે કે ગુરુ ગ્રહમાં કુલ 63 ચંદ્ર મળી આવ્યા હતા અને આગામી સમયમાં વધુ ચંદ્ર મળી આવવાની સંભાવના છે.સવાલ : એ કોણ છે જે ઘરની રાણી છે પણ ઘર એનું નથી ?જવાબ : નોકરાણીસવાલ : ગ્રેટ ખલીનું પૂરું નામ શું છે?

જવાબ : “દિલીપસિંહ રાણા” એ ગ્રેટ ખાલીનું પૂરું નામ છે.સવાલ : પરમવીર ચક્રની સ્થાપના ક્યારે થઈ હતી?

જવાબ : પરમવીર ચક્રની સ્થાપના 26 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી.સવાલ : એવું શું છે જેનો કોઈ પડછાયો નથી?

જવાબ : આ સવાલનો સાચો જવાબ “રસ્તો.”સવાલ : આઠ-આઠ વખત લખવાથી જવાબ મળશે હજાર, કેવી રીતે?

જવાબ : આ પ્રશ્નનો સાચો જવાબ છે, 888 + 88 + 8 + 8 + 8 = 1000.સવાલ : સુતા પહેલા બધા શું ઉતારીને સુવે છે?

જવાબ : બુટ ચપ્પલસવાલ : એવું શું છે જે કોઈ વ્યક્તિ લઇ શકે છે, પરંતુ કોઈને આપી શકતો નથી ?જવાબ : જીંદગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *