ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જે પાણીમાં ભીની ન થાય? 99 % લોકો નથી જાણતા આ સાચો જવાબ..

શેર કરો

ઇન્ટરવ્યુમાં ઉમેદવારને પૂછવામાં આવતા પ્રશ્નો આસપાસ ફરતે આવે છે, ઇન્ટરવ્યુઅર ઉમેદવારને ઘણી કાલ્પનિક પરિસ્થિતિઓમાં મૂંઝવણ કરવાનો પ્રયાસ કરે છે અને તે જોવા માંગે છે કે તેને કેવી રીતે પાર કરે છે. આજે અમે તમને આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂમાં પૂછાતા કેટલાક આઈ.એ.એસ. ટ્રીકી પ્રશ્નો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તો જોઇલો આ સવાલો જવાબ સહીત તમે પણ…
સવાલ : ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?જવાબ : વલસાડસવાલ : એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?

જવાબ : સૂર્યસવાલ : ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત ક્યારે થઇ ?

જવાબ : તા. ૨૨ માર્ચ ૧૯૫૭સવાલ : સ્વતંત્ર ભારત સર્વપ્રથમ વડાપ્રધાન કોણ હતા ?

જવાબ : જવાહરલાલ નહેરૂપ્રશ્ન – અંગ્રેજી નથી આવડતું તો વહીવટ કેવી રીતે ચલાવશો?જવાબ – IAS અધિકારી મનોજ કુમારને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન પૂછ્યા પછી એક ઈન્ટરવ્યુઅરે કહ્યું કે, તમે પાણી પી લો. તેણે ઘણી ચતુરાઈ સાથે તેનો જવાબ આપ્યો અને તેમણે કહ્યું, આ પાણી કાચના ગ્લાસમાં છે. હું તે નહિ પીવ. હું સ્ટીલના ગ્લાસમાં જ પાણી પીવ છું. આ જવાબ ઉપર ઈન્ટરવ્યું બોર્ડ નારાજ થઇ ગયું. પાણી ઉપર તેનો જવાબ સાંભળીને ઈન્ટરવ્યું બોર્ડના અધ્યક્ષે કહ્યું – તમે શું બકવાસ કરી રહ્યા છો. તેની ઉપર તેમણે કહ્યું કે – સર હું તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. પાણીનું મહત્વ છે, નહિ કે ગ્લાસનું. જેમ કામ જરૂરી છે અને તેને કરવાની કુશળતા, નહિ કે ભાષા.સવાલ : અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?

જવાબ : ગૂજરાત વિદ્યાપીઠસવાલ : એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?જવાબ : સિવિલ હૉસ્પિટલ-અમદાવાદસવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણીમાં ભીની ન થાય?

જવાબ : પડછાયોસવાલ : નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?જવાબ : સાબરમતી નદી અને સરસ્વતીપ્રશ્ન – 8 ને 8 વખત લખવાથી જવાબ 1 હજાર આવશે જણાવો કેવી રીતે?જવાબ – 888 + 88 + 8 + 8 + 8 = 1000.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *