ઇન્ટરવ્યુંમાં છોકરીને પૂછ્યું, શું તમે લગ્ન પહેલાં કોઈની સાથે સૂઈ શકો છો ?

શેર કરો

જ્યારે કોઈ વ્યક્તિ નોકરી માટે અરજી કરે છે, ત્યારે સૌ પ્રથમ તેણે પરીક્ષામાં સફળ થવું પડે છે, જેના પછી તેને સૌથી મુશ્કેલ ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડે છે.

આ ઇન્ટરવ્યૂ ખૂબ જ પડકારજનક રહે છે. આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો રજુ કર્યા છે તમારું જનરલ નોલેજ ખુબ જ વધારી શકે છે, તો ખાસ જાણીલો આ સવાલ વિષે તમેપણ…

સવાલ : મહાત્મા ગાંધીનો જન્મ કયા વર્ષમાં થયો હતો?

જવાબ : 1869

સવાલ : ‘શકુંતલા’ નામનું પ્રખ્યાત નાટક કોણે લખ્યું હતું?

જવાબ : મહાકવિ કાલિદાસ

સવાલ : ગોવાને પોર્ટુગીઝમાંથી ક્યારે મુક્ત કરવામાં આવ્યો?

જવાબ : 1964

સવાલ : અફઘાનિસ્તાનની રાજધાની કયુ શહેર છે?

જવાબ : કાબુલ

સવાલ : શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ : 5 સપ્ટેમ્બર

સવાલ : ભારત તરફનો સમુદ્ર માર્ગ કોણે શોધ્યો?

જવાબ : વાસ્કો-દા-ગામા

સવાલ : શું તમે લગ્ન પહેલાં કોઈની સાથે સૂઈ શકો છો?

જવાબ : હા હું મારા કુટુંબના કોઈપણ સભ્ય સાથે સૂઈ શકું છું. સુવું એ કોઈ ખોટું કામ નથી.

સવાલ : જીવન વીમા ક્યારે રાષ્ટ્રીયકૃત થયું?

જવાબ : 1956

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *