છોકરીને ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, આખું વિશ્વ ફક્ત રાત્રે જ કરે છે તે કામ શું છે ? વાંચો તેનો સાચો જવાબ…

શેર કરો

આઈએએસ ઇન્ટરવ્યૂ અથવા કોઈ મોટી ખાનગી કંપનીમાં હોય કે પછી બેંક હોઈ ઈન્ટરવ્યું તો લેવામાં આવે જ છે, અને તેમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, જે તમને ઘણા બધા ઉપયોગી બની શકે છે, તો વાન્ચીલો તમે પણ..
સવાલ : ભારતમાં સર્વપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઇ હતી ?

જવાબ : 1871માં થઇ હતી.સવાલ : ભારતના સર્વપ્રથમ અવકાશયાત્રા કરનાર કોણ હતા ?

જવાબ : રાકેશ શર્મા

સવાલ : ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહેનાર કોણ હતા ?

જવાબ : સુભાસચંદ્ર બોઝસવાલ : સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ ?

જવાબ : લોર્ડ માઉન્ટ બેટનસવાલ : ભારતમાં સર્વપ્રથમ લોકાદાલત શરૂ કરનાર રાજ્ય ?

જવાબ : ગુજરાતસવાલ : કોનો જન્મદિવસ દર વર્ષે નથી આવતા?

જવાબ : આ પ્રશ્નનો સાચો જવાબ છે “જે વ્યક્તિ 29 ફેબ્રુઆરીએ જન્મે છે” તેનો જન્મદિવસ દર વર્ષે હોતો નથી.સવાલ : કઈ વસ્તુ સૂર્યમાં સૂકવી શકતી નથી?

જવાબ : આ પ્રશ્નનો સાચો જવાબ “પરસેવો” છે કારણ કે પરસેવો ક્યારેય સૂર્યમાં સુકાતો નથી.સવાલ : આખું વિશ્વ ફક્ત રાત્રે જ કરે છે તે કામ શું છે?

જવાબ : સુવાનું અથવા ઊંઘમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *