ઈન્ટરવ્યુંમાં પૂછ્યું , બેન્કને હિન્દીમાં શું કહેવાય છે ? 99 % લોકો નથી જાણતા જવાબ, વાંચીલો સાચો જવાબ…

શેર કરો

આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે છે તો સરળ પણ તેના જવાબો આપવા માટે થોડું દિમાગ લગાવવાની જરૂર પડે છે, આ સિવાય આપણને સૌને ખબર જ છે કે આજના સમયમાં કોઈ પણ જગ્યા પર નોકરી પહેલા ઈન્ટરવ્યું લેવામાં આવે છે, આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા અને મુશ્કેલ પ્રકારના પ્રશ્નો લાવ્યા છીએ, તો ખાસ જાણીલો આ સવાલો જવાબ સહીત તમે પણ…


સવાલ : બે જોડિયા આદર્શ અને અનુપમનો જન્મ મેમાં થયો હતો, પરંતુ તેમનો જન્મદિવસ જૂન છે. આ કેવી રીતે શક્ય છે?જવાબ : કારણ કે, મે એ સ્થળનું નામ છે.

સવાલ : સુવર્ણ મંદિર ક્યાં સ્થિત છે ?જવાબ : અમૃતસર

સવાલ : કયું પક્ષી ક્યારેય ઝાડ પર નથી બેસતું ?

જવાબ : ટીટોડીસવાલ : બેન્કને હિન્દીમાં શું કહેવાય છે ?જવાબ : અધિકોશસવાલ : ભારતનો કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પર છે?જવાબ : સુતરાઉ કાપડ

સવાલ : આઈ.એ.એસ માટે સૌથી મહત્વનો ગુણ કયો છે?જવાબ : ઈમાનદારીસવાલ : ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે?જવાબ : ગાંધીનગરLeave a Reply

Your email address will not be published. Required fields are marked *