ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જેને વાપરતા પહેલા તેને તોડવું પડે છે ? 99 % લોકો નહિ જાણતા હોઈ આ સાચો જવાબ…

શેર કરો

આજે અમે તમને આ લેખમાં કેટલાક સવાલો રજુ કર્યા છે જે ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યા હોઈ અને આ સવાલોના જવાબો તો સરળ જ છે પરંતુ ઘણું બધું વિચારતા કરી મુકે તેવા છે, તો જોઇલો આ તસ્વીરો તમેપણ…
સવાલ : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે?જવાબ : ચંદ્રનો રક્ષકસવાલ : ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.જવાબ : દિવ, દમણ, દાદરા અને નગર હવેલીસવાલ : ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?જવાબ : લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

સવાલ : માર્શલ આર્ટ એ કયાની શોધ છે?જવાબ : ભારતનીસવાલ : દુનિયાનું સૌથી વધારે સોનું દક્ષીણ ક્યાં મળી આવે છે.જવાબ : દુનિયાનું સૌથી વધારે સોનું દક્ષીણ આફ્રિકામાં મળી આવે છે.સવાલ : ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છેજવાબ : સાતમોસવાલ : ખાવાના ગોળને ઈંગ્લીશમાં શું કહેવાય ?જવાબ : Jaggeryસવાલ : ડાકોરમાં શાનું મંદિર છે?જવાબ : રણછોડરાયજીનું મંદિરસવાલ : અલંગ કયા જિલ્લામાં આવેલું છે?જવાબ : ભાવનગરસવાલ : એવી કઈ વસ્તુ છે જેને વાપરતા પહેલા તેને તોડવું પડે છે ?જવાબ : ઈંડુંસવાલ : ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?જવાબ : મોરબીમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *