એવું કયું ફૂલ જે ક્યારેય ખીલતું નથી અને સુગંધ પણ નથી આપતું ? 99 % લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

આમ તો ઈન્ટરવ્યુંમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવ્બો સહીત રજુ કર્યા છે જે આમ તો સરળ જ છે પરંતુ તે ખુબજ વિચારતા કરી મુકે તેવા છે. તો જોઇલો આ સવાલો તમેપણ…
સવાલ : બ્રિટિશ શાસન દરમ્યાન કયો પ્રદેશ અફીણના ઉત્પાદન માટે પ્રખ્યાત હતો?જવાબ : બિહારસવાલ : વિજેતાઓને પદ્મ એવોર્ડ કોણ આપે છે?જવાબ : ભારતના રાષ્ટ્રપતિસવાલ : વર્ષ 2020 માં કેટલા લોકોને ‘પદ્મ વિભૂષણ’ એનાયત કરવામાં આવ્યો છે?જવાબ : સાત

સવાલ : બ્રિટીશરો દ્વારા પ્રથમ કોફી વાવેતર કયાં કરાયું હતું?જવાબ : વાયનાડા જિલ્લામાંસવાલ : ડિંડિગુલ એટલે શું ?જવાબ : તામિલનાડુના એક શહેરનું નામસવાલ : પંજાબમાં શીખ રાજ્યના સ્થાપક કોણ હતા ?જવાબ : રણજિતસિંહસવાલ : પોર્ટુગીઝોએ સૌ પ્રથમ ભારતમાં કયા પાકની ખેતી શરૂ કરી હતી?જવાબ : તમાકુની ખેતીસવાલ : એવું કયું ફૂલ જે ક્યારેય ખીલતું નથી અને સુગંધ પણ નથી આપતું ?જવાબ : એપ્રિલફૂલ (હવે તમે પણ શેર કરી બનાવો બીજા ને એપ્રિલફૂલ )મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *