આવી દેખાય છે ડોક્ટર મશૂર ગુલાટીની પત્ની, જોઇલો તેની સુંદર તસ્વીરો…

શેર કરો

સુનીલ ગ્રોવર કોમેડિયન છે. તે તેની અભિનયના ખૂબ જ ચર્ચિત પાત્રમાંથી આવ્યો છે જેનું નામ મશૂર ગુલાટી છે.

આ સાથે તેની પત્ની ખુબ જ સુંદર દેખાય છે અને અહી આ લેખમાં આજે ખાસ તેના વિષે જ વાત કરી છે, તો ખાસ જોઇલો તેની કેટલીક સુંદર તસ્વીરો તમેપણ…

આમ સુનિલને પ્રખ્યાત ગુલાટીના પાત્રથી બધા જ જાણે છે, પરંતુ આજે અમે તમને સુનીલની સુંદર પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સુનીલ ગ્રોવરે થોડા સમય માટે થિયેટરમાં કામ કર્યું, ત્યારબાદ તે જસપાલ ભટ્ટી સાથે ટેલીવીઝનમાં જોડાયો.

ગુલાટી અને રિંકુ ભાભીની ભૂમિકામાં બધાની પ્રશંસા મેળવી છે.

લોકો તેમને ખૂબ જ જોવાનું પસંદ કરે છે.

તેણે થિયેટર, રેડિયો, ટીવી તેમજ ફિલ્મોમાં કામ કર્યું છે.

આજે તે કોમેડી દુનિયામાં જાણીતું નામ બની ગયું છે.

સુનીલ ગ્રોવરની પત્નીનું નામ આરતી ગ્રોવર છે.

સુનિલ ગ્રોવર વિશે એવું કહેવામાં આવે છે કે, પડદા પર ધૂમ મચાવનાર કલાકાર સુનીલ વાસ્તવિક જીવનમાં ખૂબ શરમાળ છે.

આરતી અને સુનિલ ધીરે ધીરે મિત્રો બની ગયા અને જ્યારે બંને વચ્ચેની આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ, ત્યારે બંનેને ખબર ન પડી અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

માતા બન્યા પછી પણ આરતીની સુંદરતામાં કોઈ કમી રહી નથી, તે પહેલા કરતા વધારે સુંદર દેખાવા લાગી છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *