આવી દેખાય છે નવાઝુદ્દીન સિદ્દીકીની રીયલ પત્ની, ફોટા જોઈ તમે પણ કહેશો વાહ…

શેર કરો

નવાઝુદ્દીન સિદ્દીકી એક ભારતીય ફિલ્મ અભિનેતા છે, જેને તેમના જીવનમાં ઘણી નિષ્ફળતા મેળવ્યા બાદ આજે ખુબ જ સરળ થયા છે અને ઘણા લોકો માટે એક પ્રેરણા બન્યા છે.





આજે આ લેખમાં તેની પત્નીની સુંદર તસ્વીરો રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો તમેપણ…









લગભગ 43 વર્ષના નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1974 ના રોજ ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં થયો હતો.





આજે નવાઝુદ્દીનનું નામ બોલિવૂડના સૌથી કુશળ કલાકારોમાં એક ગણવામાં આવે છે.





હવે વાત જો તેની પત્નીની કરવામાં આવે તો તેની પત્ની ખુબ જ સુંદર દેખાય છે.









તેનું નામ અંજલિ સિદ્દીકી છે.





અંજલિ પહેલા નવાઝના લગ્ન આલિયા સાથે થયા હતા.









એવું કહેવામાં આવે છે કે તેમણે આલિયાને છૂટાછેડા લીધા પછી તેણે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંજલી સાથે લગ્ન કર્યા.





વાસ્તવિક જીવનમાં નવાઝ ખૂબ જ સ્થાયી વ્યક્તિ માનવામાં આવે છે.









તે સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.





આ સિવાય આજે નવાઝ અને અંજલિના શોરા અને યાની સિદ્દીકી નામના બે બાળકો છે.









મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *