પાકીટમાં પૈસા ટકતા ના હોય તો જરૂર અપનાવો આ ચમત્કારી ઉપાય, ક્યારેય નહી થાય ખાલી……

શેર કરો

સામાન્ય રીતે તો દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે. અને એ માટે તેઓ ઘણી બધી મહેનત પણ કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે સંપત્તિ અને સુખની કોઈ કમી ન હોય અને તેનો પરિવાર હમેશાં ધનવાન રહે, પરંતુ ઘણી વખત સફળતા મળતી નથી.
આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક અસરકારક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો પ્રયાસ કરવામાં આવે તો તમારી પાસે પણ હંમેશા પૈસા અને શાંતિ રહેશે અને તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે. માટે આજે આ લેખમાં એક એ વસ્તુ વિષે વાત કરી છે કે જે, શુક્રવારે તમારે પર્સમાં રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે.શુક્રવારે તમારા પર્સમાં ચુપચાપ શ્રી યંત્ર રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.આ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. ધ્યાનમાં રાખો કે શ્રી યંત્રની પૂજા કરીને તેને પર્સમાં રાખવું જોઈએ અને તેને શુક્રવારે પર્સમાં રાખ્યા બાદ તમે આ યંત્રને તમારી તિજોરીમાં પણ મૂકી શકો છો.આ સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ અને લાભ મેળવવા માટે, તમારા પર્સમાં માતા લક્ષ્મીની તસવીર રાખવી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.શુક્રવારે મા લક્ષ્મીના ચરણોમાં ચોખાના કેટલાક દાણા અર્પણ કરો અને આ ટુકડાઓ પર્સમાં રાખી લેવા ખુબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, લાલ કાગળને પર્સમાં રાખવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે આમ આ ઉપાયો તમને ખુબ જ ધનવાન પણ બનાવી શકે છે.શાસ્ત્રો અનુસાર અનાજ અને પૈસા એક સમાન માનવામાં આવે છે અને ખાસ કરીને દેવી લક્ષ્મીની પૂજામાં ચોખા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવતા ચોખાના કેટલાક દાણા પર્સમાં રાખવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે તે છે કે આ સાથે તમે શુક્ર અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો છો, ચોખા શુક્ર ઘર સાથે સંબંધિત છે, જેના કારણે તેની અસર જીવનમાં સકારાત્મક પરિણામો આપે છે.

ગોમતી ચક્રને વિષ્ણુ અને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે શુક્રવારે ગોમતી ચક્રને પૂજા સ્થળે રાખો અને ત્યારબાદ તેને તમારા પર્સમાં રાખો આ ઉપાય કરવાથી તમે ધનહાનિથી પણ બચી શકો છો અને ખુબ જ ધનવાન પણ બની શકો છો.આમ આ ઉપાય કરવાથી તમે ખુબ જ સમૃધ્ધ બની શકો છો અને ધનની દેવી માં લક્ષ્મીની કૃપા હમેશાં તમારા અને તમારા પરિવાર પર બની રહે છે.જો તમે કોઈ મહત્વના કામથી તમે બહાર જાવ છો, તો પછી સવારે ત્રણ ઇલાયચીને પર્સમાં રાખવી ખુબ જ સારું માનવામાં આવે છે. આમ એવું કહેવામાં આવે છે કે, જો તમારી પાસે હંમેશા પૈસાની જો અછત હોય, તો હંમેશા તમારા પર્સમાં 5 એલચી રાખો.એવું કહેવામાં આવે છે કે આ કરવાથી પૈસા સાથે સંબંધિત તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ કરવાથી તમારી નોકરી અને ધંધામાં પણ ખુબ જ રાહત મળે છે અને બઢતી થતી જોવા મળે છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *