આવી દેખાય છે કોમેડીમેન પરેશ રાવલની રીયલ પત્ની, જુવો ફોટા

શેર કરો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ વિશે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરેશ રાવલ 80 અને 90 ના દાયકાનો ખતરનાક ખલનાયક માનવામાં આવતા હતા.

આજે આ લેખમાં તેમની પત્ની વિષે વાત કરી છે, આ સાથે તેની કેટલીક સુંદર તસ્વીરો પણ રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો વિષે તમેપણ…

1979 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર સ્વરૂપ સંપતે પરેશ રાવલ સાથે લગ્ન કર્યા.

જોકે સ્વરૂપ સંપત પણ બોલિવૂડ સાથે સંકળાયેલી છે.

સ્વરૂપે 1984 માં ફિલ્મ ‘કરિશ્મા’ માં કામ કર્યું હતું.

આમાં તે કમલ હાસન અને રીના રોય સાથે જોવા મળ્યા હતા.

આ સિવાય સ્વરૂપએ ‘નરમ ગરમ’ (1981), ‘હિંમતવાળા’ (1983), ‘કરિશ્મા’ (1984) અને ‘સાથિયા’ (2002), સપ્તપદી (2013) અને ‘કી એન્ડ કા’ (2016) જેવી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું.

સ્વરૂપ સંપતે કુમકુમ બનાવતી કંપની શૃંગાર માટે પણ મોડલિંગ કરી છે.

તેમના લગ્નમાં બંને પરિવારના જ નજીકના લોકો આવ્યા હતા.

લગ્ન મુંબઇનાં લક્ષ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડમાં થયાં હતાં.

સ્વરૂપને પરેશ રાવલના જેમ જ થિયેટરનો પણ શોખ હતો.

એવું પણ કહેવામાં આવે છે કે, સ્વરૂપને જોતાં પરેશ તેના પ્રેમમાં પડી ગયો અને તેના મિત્રને કહ્યું કે હું આ છોકરી સાથે લગ્ન કરીશ.

આ રીતે તે બંને મિત્રો બની ગયા અને પછી આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *