સવારે ચુપચાપ તુલસીના પાનથી કરીલો આ નાનું એવું કામ, બની જશો માલામાલ…

શેર કરો

તુલસી એ દરેક ભારતીય ઘરનું એક પરિચિત નામ છે. આ તુલસીનો છોડ મૂળ ભારતનો છે અને આયુર્વેદની સાથે સાથે ધર્મમાં પણ તેનું ખુબ જ સારું એવું સ્થાન છે.





હિંદુ સંસ્કૃતિ અનુસાર તુલસીનો છોડ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, આજે આ લેખમાં તુલસીના પાનનો એક ખુબ જ સરળ ઉપાય રજુ કર્યો છે જે ઉપાયથી કોઈ ગરીબ પણ ધનવાન બની શકે છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ…





તેમજ શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુની ઉપાસના તુલસીના પાન વિના પૂર્ણ માનવામાં આવતી નથી.





ફક્ત તુલસીનો સ્પર્શ કોઈપણ વ્યક્તિના જીવનનું પાપ દૂર કરે છે.





એક ધાર્મિક માન્યતા પણ છે કે આ છોડમાં દેવી-દેવતાઓનો વાસ છે, તેથી જો તમે તેમની નિયમિત પૂજા કરો છો, તો તમારા બધા દુ:ખનો અંત આવશે.





આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને આ બંને સમયને દિવસનો ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે.





આમ સવારે અહી આપેલ ઉપાય કરવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો.





દરરોજ સવારે તમે ઉઠો અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો.





આ માટે તમે તાંબાનું વાસણ લો અને તેમાં પાણી અને લાલ સિંદૂર નાખો અને તેને સૂર્ય ભગવાનને અર્પણ કરો.





એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના બધા કામ થઈ જાય છે.





તમે સવારે ઉઠો અને ઘરને સારી રીતે સાફ કરો. તે પછી તમે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો અને તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.





આ ઉપરાંત ઘરના પ્રાંગણમાં વાવેલા તુલસીના છોડની નીચે સવારના સમયે દીવો કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે.





આમ આ ઉપાય કરવાથી કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ-શાંતિનું વાતાવરણ રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશા રહે છે.





જ્યારે પણ તમે તુલસીની પૂજા કરો છો, ત્યારે તમારે આ મંત્રનો જાપ કરવો જ જોઇએ.





આ છે મંત્ર :





ॐ सुभद्राय नमः





શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે, તો તમે અહી આપેલ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો.

આમ આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *