શનિવારે કરો 1 રોટલીનો આ સરળ ઉપાય, શનિદેવની કૃપાથી જિંદગીભર બની જશો ધનવાન…

શેર કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કેટલીક ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે આપણા ખર્ચને નિયંત્રિત કરી શકાતા નથી. આ સાથે ઘણી બધી મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી,





આજે આ લેખમાં ખાસ એ સરળ ઉપાય વિષે વાત કરી છે કે જે તમને ખુબ જ ધનવાન બનાવે છે અને આનાથી ભગવાન શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે, તો ખાસ જાણીલો આ મંત્ર વિષે તમેપણ…





જો તમે પૈસાની પ્રાપ્તિથી તમારી ઘણી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો શનિવારે 1 રોટલીનો ચમત્કારીક ઉપાય કરો.





શનિદેવ ન્યાયના દેવ માનવામાં આવે છે. શનિદેવ આપણા દ્વારા કરવામાં આવેલા સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે.





આમ જો તમે જાણી અથવા અજાણતાં કોઈ પાપ કર્યું છે, તો તમારે સમય સમય પર ચોક્કસપણે તેના ખરાબ પરિણામો સહન કરવા પડશે.





આવી સ્થિતિમાં શનિને પ્રસન્ન કરવાથી પાપોની સજામાં ઘટાડો થવાની સંભાવના છે. આજે અહી એવો જ ઉપાય આપ્યો છે જેનાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થશે.





આ ઉપાય માટે કોઈ કીમતી વસ્તુ નહીં પરંતુ માત્ર એક રોટલીની જ જરૂર પડશે.





શનિને પ્રસન્ન કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો છે. શનિને પ્રસન્ન કરવા માટે ઉલ્લેખિત વિશેષ ઉપાયમાંના એક કૂતરાને રોટલી ખવડાવવી તે છે.





એવું માનવામાં આવે છે કે કૂતરો શનિદેવનું વાહન છે અને કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવ પણ ખુબ જ પ્રસન્ન થાય છે.





આ સાથે વ્યક્તિએ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો જોઈએ. દુષ્ટ કાર્યોથી પોતાને બચાવો.





શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ જીવની સેવા કરે છે, તેમને ખવડાવે છે, તેના પર બધા દેવી-દેવીઓ ખૂબ પ્રસન્ન થાય છે.





આ કરવાથી, વ્યક્તિના પાછલા જીવનના પાપોનો નાશ થાય છે અને સદ્ગુણો વધે છે.





આમ એક બાબત એ પણ માનવામાં આવે છે કે, શનિદેવ આપણા દ્વારા કરવામાં આવેલા સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે.





શનિ મહારાજની ખુશી પછી વ્યક્તિને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.





આમ ભગવાન શનિદેવને ખુશ કરવા માટે તમે આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો.





મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.





ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *