શિવલિંગ જોઇને બોલો આ 1 મંત્ર, શિવની કૃપાથી ચમકી ઉઠશે કિસ્મત…

શેર કરો

એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિની ક્રિયાઓમાં સખત મહેનત અથવા પ્રામાણિકતા હોઈ તો તે ખુબ જ સફળ થાય છે, આ સિવાય ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે.




આમ તેની કૃપા જે વ્યક્તિ પર પડે તે ક્યારેય ગરીબ રહેતો નથી અને તે ખુબ જ સુખી થાય છે.



આમ આજે આ લેખમાં એક એ મંત્ર વિષે વાત કરી છે જે શિવલિંગ પાસે બોલવાથી ભગવાન શિવ ખુબ જ ખુશ થાય છે અને તેમની કૃપાથી તમે રાતોરાત ધનવાન પણ બની શકો છો, તો ખાસ જાણીલો આ મંત્ર વિષે તમેપણ…



એવું કહેવામાં આવે છે કે, શિવને ચંદન અર્પણ કરવાથી વ્યક્તિત્વ આકર્ષક બને છે અને સમાજમાં માન અને સન્માન મળે છે.]



આમ અહી નીચે આપેલ મંત્ર ખુબ જ સરળ છે અને તે તમને રાતોરાત કરોડપતિ પણ બનાવી શકે છે.



એવું પણ કહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી માણસના પાપોનો નાશ થાય છે.



આમ આ મંત્ર તમે દિવસ દરમિયાન પણ તમારી નવરાશની પળોમાં પણ તમે બોલી શકો છો.





મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગને જળ ચઢાવવાથી વ્યક્તિનો સ્વભાવ ખુબ જ પ્રેમાળ બને છે.



આ સિવાય મધને મીઠાશનું પ્રતીક માનવામાં આવે છે.



તેને શિવલિંગ પર અર્પણ કરવાથી વાણીમાં મધુરતા આવે છે.



શિવની પૂજા કરતા પહેલા, સવારે સ્નાન કરવું અને દૈનિક કાર્યોમાંથી નિવૃત્તિ લેવી જરૂરી છે.



શિવલિંગ પાસે બોલવો જોઈએ આ મંત્ર :



ऊँ नम: शिवाय।



ભગવાન શિવની ઉપાસના કર્યા પછી, શિવલિંગની પાસે ગાયત્રી મંત્ર બોલવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.



આ છે ગાયત્રી મંત્ર :



ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.



આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.



ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.



અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *