આવી દેખાય છે સુપરસ્ટાર રામચરણની રીયલ પત્ની, જુવો ફોટા…

શેર કરો

સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રામચરણ માત્ર એક સફળ અભિનેતા જ નથી, તે એક ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નિર્માતા, નિર્દેશક પણ છે.





સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામચરણ પણ તેના પિતા જેવી ફિલ્મોમાં હિટ સાબિત થયો છે.





આજે આ લેખમાં તેની પત્ની વિષે વાત કરી છે અને તેની ખુબ જ સુંદર તસ્વીરો રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો તમેપણ.









શરૂઆતથી જ તેની પૃષ્ઠભૂમિ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે, કેમ કે તેના પિતા ચિરંજીવી તેલુગુ અભિનેતા છે.









આજે અમે તેની પત્ની વિશે વાત કરી રહ્યા છીએ, જે ખૂબ જ સુંદર છે.









દક્ષિણના સુપરસ્ટાર રામચરણ તેજાનો જન્મ 27 માર્ચ, 1985 ના રોજ મદ્રાસમાં થયો હતો.









રામચરણની પત્નીનું નામ ઉપાસના છે. બંનેના લગ્ન વર્ષ 2012માં થયા હતા.









ઉપાસનાએ લંડનથી અભ્યાસ પૂરો કર્યો છે અને ફિલ્મોને બદલે તેણે તેની કારકિર્દીમાં તેના વ્યવસાયમાં વધુ રસ દર્શાવ્યો હતો અને તેમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.









તમે તસવીરોમાં જોઈ શકો છો કે રામચરણની પત્ની ખુબ જ સુંદર લાગે છે.









રામચરણના લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી.

તે એક વેપારીની પુત્રી છે.

ઉપાસના કામિની પોતે એપોલો ચેરિટી અને બી પોઝિટિવ મેગેઝિનના વાઇસ પ્રેસિડેન્ટ છે.

કહેવામાં આવે છે કે , તે અભિનેતા અલ્લુ અર્જુન, વરૂણ તેજ અને સાઇ ધરમ તેજનો પિતરાઇ ભાઇ છે.

જે ખૂબ જ સુંદર છે અને સુંદરતાની દ્રષ્ટિએ તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *