સૂર્યને જળ ચઢાવતી વખતે ક્યારેય ન કરતા આ 1 ભૂલ, નહીતો બની જશો કંગાળ…

શેર કરો

હિંદુ ધર્મમાં જ્યોતિષવિદ્યાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન સૂર્યદેવને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે.





આ કારણોસર, કુંડળીના તમામ ગ્રહોની ખામી સૂર્યની ઉપાસના દ્વારા દૂર કરી શકાય છે.





એવું પણ માનવામાં આવે છે કે, સૂર્યની કૃપાથી ઘરમાં આનંદ આવે છે, આજે આ લેખમાં સૂર્યદેવને જળ ચઢાવતી ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આપી છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ…





સૂર્યદેવને તમામ દેવતાઓમાં સૌથી અદભૂત દેવ માનવામાં આવે છે.





એવું કહેવામાં આવે છે કે એકવાર કોઈ વ્યક્તિને સૂર્ય ભગવાનના આશિએર્વદ મળી જય તો તે જિંદગીભર સુખી રહે છે.





સૂર્યદેવ લોકોના ભાગ્યને ચમકાવવા માટે પણ જાણીતા છે.





વહેલી સવારે સૂર્યને જળ ચઢાવતી વખતે તમારું મન શાંત અને સ્પષ્ટ હોવું જોઈએ.





ઘણી વાર એવું પણ બને છે કે આપણે કોઈની સાથે ઝઘડામાં ઉતરીએ છીએ અથવા આપણે કોઈ બાબતે ગુસ્સે થઈએ છીએ અને પછી પાણી અર્પણ કરવા પહોંચીએ છીએ.





પણ આ કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે.





સૂર્યને જળ ચઢાવતી વખતે niche આપેલ મંત્રનો જાપ કરવો જોઈએ.





સૂર્ય અઘ્ય મંત્ર :





सूर्याय नम:





आदित्याय नम:





नमो भास्कराय नम:





આપણા હિન્દુ ધર્મમાં સૂર્યને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તમે જોયું જ હશે કે ઘણા લોકો સવારે ઉઠીને સૂર્ય વંદન કરે છે.





માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાન ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે.





મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *