હિરોઈનને પણ ટક્કર આપે એવી છે તારક મહેતા શોના મહેતા સાહેબની અસલી પત્ની, જોઇલો તસ્વીરો…

શેર કરો

ચાલો તમને જણાવી દઈએ કે તાજેતરના અહેવાલ મુજબ, તારક મહેતા શોના ઘણા બધા એપિસોડ પુરા થયા છે અને તેમાંના પાત્રોના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.





આજે આ લેખમાં તેમાં આવતા તારક મેહતાની ભૂમિકા નિભાવનાર જેઠાલાલના પ્રિય મિત્રની અસલી પત્ની વિષે વાત કરી છે, તો જાણીલો તેમનું સાચું નામ અને જોઇલો તેમની પત્નીની સુંદર તસ્વીરો…









આ ટીવી સીરિયલથી તેને ઘણી લોકપ્રિયતા મળી છે.









તમને જણાવી દઈએ કે તારક મહેતાનું અસલી નામ શૈલેષ લોઢા છે.









તેમનો જન્મ 15 જુલાઈ 1969 ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢાની પત્ની જે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે.









તેનું નામ સ્વાતી લોઢા છે અને જે ખુબ જ સુંદર દેખાય છે.









તેને વાંચન બહુ ગમતું હતું અને હિન્દીમાં સારો શબ્દભંડોળ હતો.









મહેતા સાહેબને એક દીકરી પણ છે જેનું નામ સ્વરા છે.









આજે તેમનું આખું કુટુંબ સુખી જીવન જીવી રહ્યું છે.





માતા-પિતા સિવાય દીકરી પણ ખૂબ સારી લેખક છે.

આમ તે પણ ખૂબ જ ટૂંક સમયમાં તેના પિતાની જેમ લખવા માંગે છે, આટલું જ નહીં, શૈલેષની પત્ની સ્વાતિ લેખિતમાં ખૂબ કાળજી લે છે.

શોના લેખક અને કવિ હોવા ઉપરાંત, તારક મહેતા પણ ગોકુલધામ સોસાયટીની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે.

તેમની પાસે બધી સમસ્યાઓનું સમાધાન છે.

તેમને સ્વરા નામની એક સુંદર દીકરી પણ છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *