છોકરીને ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવું તે કયું જાનવર છે ક્યારેય પાણી નથી પીતું? ના ખબર હોઈ તો વાંચો સાચો જવાબ…

શેર કરો

સામાન્ય રીતે ઇન્ટરવ્યુંમાં ઘણા એવા સવાલો પુછાતા હોય છે કે જે આમ તો સહેલા જ હોય છે પરંતુ થોડા વિચારીને આપવા પડે તેવા હોય છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબ્સ અહિત રજુ કર્યા છે,જે તમારું જનરલ નોલેજ વધારવામાં ખુબ જ ઉપયોગી બની શકશે, તો વાંચી લો આ સવાલો જવાબ સહીત તમેપણ…
સવાલ : વર્ષ 2020 માં કેટલા લોકોને ‘પદ્મ વિભૂષણ’ એનાયત કરવામાં આવ્યો છે?જવાબ : 7સવાલ : સાર્સ શું છે?જવાબ : વાયરસ ફેલાવતા રોગોસવાલ : છેલ્લા મુગલ શાસક કોણ હતા?જવાબ : બહાદુર શાહ ઝફર

સવાલ : ડિમાન્ડ ડ્રાફ્ટ શા માટે પાર કરવામાં આવે છે?જવાબ : જેથી ચુકવણી ફક્ત બેંક ખાતા દ્વારા થઈ શકે.સવાલ : કુતુબ મીનાર ક્યાં છે?જવાબ : દિલ્હીમાંસવાલ : કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન કોણ હતા?જવાબ : નવાઝ શરીફસવાલ : મહાભારતનાં લેખક કોણ છે.?જવાબ : વેદ વ્યાસસવાલ : બુદ્ધનું બાળપણનું નામ શું હતું?જવાબ : સિદ્ધાર્થસવાલ : ઉજ્જૈન કઈ નદીના કાંઠે વસેલું છે?જવાબ : ક્ષિપ્રાસવાલ : માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?જવાબ : 10 ડિસેમ્બરસવાલ : ભારતનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ કયો છે?જવાબ : આસામસવાલ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતી ?જવાબ : એની બેસન્ટસવાલ : એવું તે કયું જાનવર છે ક્યારેય પાણી નથી પીતું?

જવાબ : કાંગારું ઉંદર (કાંગારું રેટ)

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *