ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, ભોલાનાથની પુત્રીનું નામ શું છે ? 99% લોકો ને નહી ખબર હોય

શેર કરો

સામાન્ય રીતે આજના સમયમાં કોઈ પણ જગ્યા પાર નોકરી માટે જાવ એટલે ઘણા સવાલો પૂછવામાં આવે છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સવાલો સહેલા હોય છે પણ જવાબ માટે મગજને ઘસવું પડે છે, તો આજે આ લેખમાં આવા જ કેટલાક સવાલો જવાબ સહીત રસ્જુ કર્યા છે, જે તમારું જનરલ નોલેજ પણ વધારી શકે છે તો જાણીલો આ સવાલ જવાબ સહીત તમે પણ…
સવાલ : વ્યાસ સન્માન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?જવાબ : સાહિત્ય ક્ષેત્રસવાલ : ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ કયો છે?જવાબ : ભારત રત્નસવાલ : બરફ પાણી પર કેમ તરે છે?જવાબ : પાણીની ઘનતા ઓછી હોવાને કારણે.

સવાલ : ઝાકીર હુસેન કયા સંગીતનાં સાધનથી સંબંધિત છે?જવાબ : તબલાસવાલ : કાવેરી નદી કઈ દિશામાં વહે છે?જવાબ : દક્ષિણસવાલ : મહાભારતનાં રચયિતા કોણ છે?જવાબ : વેદ વ્યાસસવાલ : ભારતની પહેલી ફિલ્મ કઇ છે?જવાબ : રાજા હરિશ્ચંદ્રસવાલ : કયા કારણોસર તમને તડકામાં બેસીને સ્વાસ્થ્ય લાભ મળે છે?જવાબ : અલ્ટ્રાવાયોલેટ કિરણ ત્વચા ત્વચાને વિટામિન ડીમાં ફેરવે છે.સવાલ : ભારતીય બંધારણમાં હાલમાં કેટલી સત્તાવાર ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?જવાબ : 22સવાલ : એવું કયું ફળ જેને કરોડો રૂપિયામાં પણ ન ખરીદી શકાય ?જવાબ : મહેનતનું ફળસવાલ : નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક કયા શહેરમાં છે?જવાબ : કોલકાતાસવાલ : મુઘલ શાસક જહાંગીરના નાના પુત્રનું નામ શું હતું?જવાબ : શહરયારસવાલ : ભોલાનાથની પુત્રીનું નામ શું છે ?

જવાબ : અશોકસુંદરી (ઓખા)

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *