ઉર્જા નું ચિંતન

શેર કરો

લેખક ની કટારે…
હું ખુબજ ખુશ છું. પણ હમેંશા તને યાદ કરુછું. સમય નથી મળતો મને અને તને રૂબરૂમળવાનો સમય ની વ્યસતા ને કારણે ઈચ્છા હોવા છતાં પણ, તારા માટે સમય નથી આપી શકતી…સુખસગવડના તમામ સાધનો પ્રાપ્ત કરવા માટે સતત પરિશ્રમ કરીએ છે.ધનિક બનવાના સ્વપ્ના માં રાચતા હોઈએ છીએ, ઈચ્છાઓ ક્યારેય પુરી નથી થતી પણ હમેંશા તારી ખોટ વર્તાયા ક રેછે.રહું છું હું ભીડમાં પણ તારી ખામી હોવાનો અહેસાસ થાય છે. બધુજ છે મારી પાસે પણ ખૂટે છે ફક્ત તારો પ્રેમ, આપને બધુજ મળશે.પણ પ્રેમ ન મળશે ધનિક હોવા છતાં હું ગરીબ છું કારણકે આપણે લાગણી ના તાંતણે બંધાયા હતા તેના આપણે સરવાળા ન કર્યા પણ ધનિક બનવાના સપના સેવ્યા તો ખરા પણ પ્રેમ ને તરછોડી નેઆપણે બેન્ક નું ખાતું તો ખોલ્યું પણ તેમાં આપણે રૂપિયા જમા કરવામાં રહ્યા પ્રેમ ને ક્યારેય ન જમા કરાવ્યો માટેઆપણે ખોટ માં ચાલ્યા.પ્રેમ ની સતત અવગનાં કરી જેમ જેમ પ્રગતિ થાય છે તેમ પ્રેમ,હૂંફની,લાગણી ની અછત થાય છે. અને જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે આપણી શબશેયા નીચે મોટરગાડી, મિલ્કત ને નહીં લટકાવશે. પ્રેમ કરવાવાળા માણસો પાછળ ચાલશે. જે તમને સાચા દિલથી પ્રેમ કરેછે તેઓને અપનાવો. આવા મીત્રો કે સાચો પ્રેમ કરવાવાળા ની જોડ નહીં જળે તેવો નો સ્વીકાર કરીને પ્રેમ થી જીવો…લિ. ચેતના ગૌસ્વામી Leave a Reply

Your email address will not be published. Required fields are marked *