શનિદેવને કેમ ચઢાવવામાં આવે છે તેલ ? વાંચો તેની પાછળ છુપાયેલું આ ચોકાવનારું કારણ

શેર કરો

શનિદેવ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગણવામાં આવે છે. શનિદેવને શનિવાર ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓ ને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે.
શનિનો અર્થ મંદ અર્થાત ધીમી ગતિ. શનિદેવ તેલ ચડવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.શનિદેવ ને ન્યાયપ્રિય દેવતા માનવમાં આવે છે.જો કોઈ માનવી સારા કર્મ કરે છે તો તેના જીવનમાં શનિદેવ સુખ સમૃદ્ધિની મેળવે છે. ત્યારે ખરાબ કર્મ કરનાર માનવીને શનિદેવના ક્રો-ધનો શિકાર બને છે તેથી શનિદેવ દરેક માનવીના તમામ કર્મનો હિસાબ રાખે છેશનિદેવ ને તેલ ચઢાવવાની પૌરાણિક કથાઓશનિદેવને દર શનિવારે તેલ ચઢાવવામાં આવે છે. પરંતુ તમેન ખબર છે કે શનિવારે કેમ શનિદેવ ને તેલ ચઢાવવામાં આવે છે? જાણો ,તેના પાછળની પૌરાણિક કથાઓ.એક પૌરાણિક કથાઓ અનુસાર લંકપતિ રાવણ પોતની શક્તિનો ઘ-મંડમાં બધા ગ્રહોને બંધક બનવી લીધા હતા. ત્યારે રાવણે શનિદેવને બંધકગ્રહમાં ઊંધા લટકાવી દીધા હતા .એ જ સમયે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા ગયા હતા. ત્યારે રાવણે હનુમાનજી પૂછડીમાં આગા લાગવી હતી ત્યારે બાદ આખી લંક જ સળગાવી દીધી હતી. લંકા સળગતા બધા જ ગ્રહ મુક્ત થઈ ગયા પરંતુ શનિદેવને બંધકગ્રહમાં ઊંધા લટકતા રહી ગયા

આ દરમિયાન શનિદેવ ને અસ -હનીય પીડા થઈ હતી . આ પીડાથી આરામ આપવવા માટે હનુમાનજીએ શનિદેવના શરીર પર તેલની માલિશ કરી. ત્યારબાદ શનિદેવ પીડામાંથી મુક્તિ મળી.ત્યારે શનિદેવ કહ્યું હતું કે જે પણ ભક્ત સાચા મનથી મને તેલ અર્પણ કરશે તેમને તમામાં મુશ્કેલીઓ માંથી મુક્તિ મળશે ત્યારેથી શનિદેવને તેલ ચઢાવવામાં આવે છેશનિદેવના અહંકારમાં હનુમાનજી સાથે યુ- દ્ધ કર્યું હતુંબીજી પૌરાણિક કથા અનુસાર, એકવાર શનિદેવને પોતાની જ શક્તિ પર વધારે ઘમંડ થઈ ગયો હતો . આ ઘમંડમાં શનિદેવ હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું . શનિદેવ હનુમાનજી પાસે ગયા. એ જ સમયે હનુમાનજી ભગવાન રામની ભક્તિમાં લીન હતા. ત્યારે હનુમાનજીએ શનિદેવને કીધું અત્યારે યુદ્ધની તૈયારી નથી , પરંતુ શનિદેવ યુદ્ધની વાત પર અડગ રહ્યાને એકના બે ન થયા.ત્યારબાદ શનિદેવ યુદ્ધમાં સંપૂર્ણપણે ઇજાગ્રસ્ત થઈ ગયા અને તેના શરીર પર પીડા થવા લાગી . ત્યારે હનુમાનજી તેમના શરીર પર તેલ લગાવ્યું પછી પીડ ઓછી થઈ. ત્યારબાદ શનિદેવ કહ્યુ કે જે માનવી ખરાં હ્રદયથી મને તેલ ચઢાવશે, તેમની બધી મનોકામના પૂર્ણ થશે . આથી શનિદેવ ને તેલ ચઢાવવામાં આવે છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *