આવી દેખાય છે સુપર કોમેડિયન પરેશ રાવલની પત્ની, જોઇ લો ફોટો…

શેર કરો

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલ ઘણીવાર ખલનાયક અથવા કોમિક ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. પરંતુ તેની વાસ્તવિક જિંદગીમાં પરેશ રાવલ કોઈ રોમેન્ટિક હીરોથી ઓછો નથી.


પરેશ રાવલ અને મિસ ઈન્ડિયા સ્વરૂપ સંપતની લવ સ્ટોરી એવી છે કે કોઈ પણ તેના પર ફિલ્મ બનાવી શકે છે. આમ આજે આ લેખમાં તેમની પત્નીની સુંદર તસ્વીરો રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો તમેપણ…

પરેશ રાવલ અને સ્વરૂપ પહેલી વખત કોલેજના દિવસોમાં મળ્યા હતા.

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપતને જોઈને અભિનેતાએ તેના મિત્રોને કહ્યું કે હું એક દિવસ તેની સાથે લગ્ન કરીશ. સ્વરૂપ સંપતે પણ અભિનેતાની આ બાબતો પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી હતી.પરેશ રાવલ વિશે વાત કરતાં સ્વરૂપ સંપતે આગળ કહ્યું, “પરેશ એટલો શરમાળ હતો કે તેણે તે દિવસ પછી લગભગ એક વર્ષ સુધી મારી સાથે વાત કરી ન હતી.

સ્વરૂપ સંપતે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક નાટક દરમિયાન પરેશ રાવલના અભિનયથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ખાસ કરીને અભિનેતાને અભિનંદન પણ આપ્યા હતા.1979 માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર સ્વરૂપ સંપતે પરેશ રાવલ સાથે લગ્ન કર્યા હતા.

જો કે સ્વરૂપ સંપત પણ બોલિવૂડ સાથે સંકળાયેલા છે, પરંતુ તે પરેશ રાવલની જેમ પોતાની ઓળખ બનાવી શક્યા નથી.

સ્વરૂપે 1984 માં ફિલ્મ ‘કરિશ્મા’માં કામ કર્યું હતું.જેમાં તે કમલ હાસન અને રીના રોય સાથે જોવા મળી હતી.

પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન સંપતે કહ્યું હતું કે લોકો વિશ્વાસ કરી શકતા નથી કે વર્ષોથી ગામમાં એક નાની ઝૂંપડીમાં રહેતી આ છોકરીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

ઉદ્યોગ છોડ્યા બાદ સંપતે અધ્યાપન અને સમાજ સેવા શરૂ કરી. આ સાથે, તેણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે.મિત્રો, તમે આ આર્ટીકલ સાવધાન ટાઇમ્સના માધ્યમથી વાંચી રહ્યા છો. જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો…અમે તમારા માટે અવનવી વાતો લાવતા રહીશું જેવી કે, રાશિફળ, ઈતિહાસ, સમાચાર, જાણવા જેવું. આ માહિતીને કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *