બુધવારે કરી નાખો આ ભગવાનની પૂજા, લાઈફ ટાઈમ નહી આવે પૈસાની કમી

શેર કરો

સામાન્ય રીતે તો આપણે સૌ જાણીએ જ છીએ કે, બુધવાર ગણપતિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારે તેમની પૂજા કરવામાં આવે છે.




કહેવાય છે કે જો બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશની પૂજા તમામ દેવોમાં પ્રથમ માનવામાં આવે છે. આજે આ લેખમાં એક એ કામ વિષે વાત કરી છે કે જે કરવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ સરળ ઉપાય વિષે તમેપણ…



બુધવારે ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયોની સાથે સાથે બુધ ગ્રહને લગતા ઉપાયો પણ લેવામાં આવ્યા છે.



જો બુધ ગ્રહ વ્યક્તિની કુંડળીમાં અશુભ પરિણામ આપી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમે કેટલાક સરળ ઉપાયોથી બુધ ગ્રહને શુભ બનાવી શકો છો.



આજે અમે તમને કેટલાક અત્યંત અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ફાયદો થશે.



આમ બુધવારે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થશે.



જો તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગો છો, તો બુધવારે મંદિરમાં જઇને તમે પ્રસાદ અથવા તો બીજી કોઈ પામન વસ્તુ દાન કરી શકો છો.





આમ આ દાન ગરીબને કરવાથી તમે ખુબ જ સફળ પણ થઇ શકો છો.



જો તમે ઈચ્છો છો કે પરિવારમાં ક્યારેય ખોરાક અને પૈસાની તંગી ન રહે, તો બુધવારે ગણેશ મંદિરમાં આ ખુબ જ સરળ ઉપાય કરવો જોઈએ.



આમ એવું પણ માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી ઘરમાં અન્ન અને ધન આવે છે.



જો તમે ઈચ્છો છો કે તમે વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો, તો તમારે આ માટે બુધવારે આ ઉપાય અવશ્ય કરવો.



તમારે બુધવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ.



આ દિવસે નીચે આપેલ મંત્ર બોલવો પણ શુભ માનવામાં આવે છે.



“या देवी सर्व भूतेषु विद्या रूपेण संस्थिता।, नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नम:”



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.



ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.



અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *