માર ખાય કાર્યકરો અને માલ ખાય….( નવો ઉભરાતો વિપક્ષ )

શેર કરો

કાર્તિક હિરપરા ( બોલશે ભારત ) સુરત : શહેરમાં લોકો નો રોષ ફેસબૂક પર દેખાઈ છે આ રોષ ઓલપાડ માં થયેલ અનાજ કૌભાંડ અને પોલીસ્ટેશન માં પોલીસ દ્વારા માંગવામાં આવેલ માફી ને કારણે લોકો માં રમૂજ તેમજ રોષ જોવા મળે છે. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારીનું નવું વર્જન માર ખાય કાર્યકરો અને માલ ખાય…??? જેવા સૂત્રો લોકો દ્વારા જાહેર માં ફેસબૂક માં મુકવામાં આવે છે. જુઓ
  • સ્ક્રીનશોટ નંબર : 1  • સ્ક્રીનશોટ નંબર : 2  • સ્ક્રીનશોટ નંબર : 3  • સ્ક્રીનશોટ નંબર : 4  • સ્ક્રીનશોટ નંબર : 5અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા 9099806809 નમ્બર પર વોટ્સએપ મેસેજ કરો…

  • બોલશે ભારત – સત્યની સાથે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *