Statue of Unity કેવડીયા ફરવા જવાનો વિચાર હોઈ તો પેલા આ વાંચી લેજો, આટલો થાય છે ખર્ચો….

શેર કરો

મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ફરવા જવા માંગતા હોવ તો તેની પાછળ થતો ખર્ચો પણ જાણી લો…





સ્ટેચ્યુ ઓફ યુનિટી (એન્ટ્રી ફી) : બાળકો માટે – 90 રૂપિયા  મોટા માટે : 150 રૂપિયા









સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી : બાળકો માટે – 230 રૂપિયા  મોટા માટે : 380 રૂપિયા









જંગલ સફારી: બાળકો માટે – 125 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા





એકતા ફ્રુઝ: બાળકો માટે – 200 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા









રીવર રાફ્ટિંગ: બાળકો માટે – 1000 રૂપિયા  મોટા માટે : 1000 રૂપિયા





બટરફ્લાયગાર્ડન: બાળકો માટે – 40 રૂપિયા  મોટા માટે : 60 રૂપિયા









કેક્ટસ ગાર્ડન: બાળકો માટે – 40 રૂપિયા  મોટા માટે : 60 રૂપિયા





એકતા નર્સરી: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા









વિશ્વ વન: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા





ઇકો બસ: બાળકો માટે – 250 રૂપિયા  મોટા માટે : 300 રૂપિયા





આરોગ્ય વન: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા

સરદાર સરોવર નૌકા વિહાર: બાળકો માટે – 290 રૂપિયા  મોટા માટે : 290 રૂપિયા

ચિલ્ડ્રન પાર્ક: બાળકો માટે – 125 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા

ગોલ્ફ કાર્ટ: બાળકો માટે – 50 રૂપિયા  મોટા માટે : 50 રૂપિયા

ટોટલ જોઈએ તો એક વ્યક્તિના મોટાના 2980 અને નાના બાળકોના 2500 રૂપિયા થાય છે.

જો તમારે ટેન્ટ પર રહેવું હોઈ તો તેનો ભાવ નીચે મુજબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *