ગીર સોમનાથ જિલ્લા ( સૌરાષ્ટ્ર ) ના વિજયભાઈ હિરપરા NACOCI ના જિલ્લા અધ્યક્ષ તરીકે ની નિમણુંક મળી…
વિજયભાઈ હિરપરા જે તલાલા ગીર ના માધુપુર ગામ ના વતની છે તેમજ તે એક સામાજિક કાર્યકર પણ છે અને તેમના ગામ તેમજ આજુબાજુ ના ગામ માં જાણ જાગૃતિ ના કાર્યો કરેલા છે અને લોકો માં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરેલ છે.
વિજયભાઈ હિરપરા એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમજ પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર પણ છે.
તેમને તારીખ 2 – 2 – 2021 ના રોજ નિયુક્તિ આપવામાં આવી છે તેમજ નિયુક્તિ પાત્ર નીચે મુજબ છે.
વિજયભાઈ બી નિયુક્તિ સાઉથ ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ જાવિયા દ્વારા કરવામાં આવી છે.
તમે આ લેખ બોલશે ભારત ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.