વધારે પડતું દૂધ પીવાથી થઇ શકે છે કંઈક આવું, જાણો…

શેર કરો

દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પણ પડી શકે છે. મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ પર્યાપ્ત પ્રમાણમાં મળી આવે છે. દરરોજ મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી કેટલીય બીમારીઓથી છૂટકારો મળે છે, પરંતુ દૂધનું વધુ સેવન કરવાથી કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જાણો દૂધનું વધુ પડતુ સેવન કરવાથી તમને શું નુકશાન થઇ શકે છે.
પાચન સંબંધિત સમસ્યાઓ હોઇ શકે છેદૂધનું વધુ સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. દૂધનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તમને ગેસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઇએ. મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન ઘણું ફાયદાકારક હોય છે.હાડકાંને નુકશાન થાય છેદૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, પરંતુ દૂધનું વધુ સેવન કરવાથી હાડકાં પર વિપરિત અસર પણ પડી શકે છે. વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી હાડકાં નબળાં પડી શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઇએ.સ્કિન સંબંધિત સમસ્યાઓવધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી ચહેરા પર ખીલ થઇ શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો સ્કિન માટે ફાયદાકારક સાબિત થાય છે.

થાક અને સુસ્તી થઇ શકે છેજે લોકોને દૂધથી એલર્જી થાય છે તેમને દૂધનું વધુ સેવન કરવાથી થાક લાગી શકે છે શરીરમાં સુસ્તી આવી શકે છે. જે લોકોને દૂધથી એલર્જી થાય છે તેમને A2 મિલ્ક વેરિયન્ટનું સેવન કરવું જોઇએ. પરંતુ જો તમે કોઇ પણ બીમારીથી પીડાઇ રહ્યા છો આ બાબતે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.બીજા સમાચાર સંદીપ સિંહે આખરે સુશાંત કેસમાં મૌન તોડ્યું, રિયાના બધા પોકળ દાવાની ધૂળ કાઢી નાંખી!

રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત કેસની મુખ્ય આરોપી બનાવવામાં આવી છે પરંતુ સંદીપ સિંહ પણ તેમના નિવેદનોના કારણે શંકાસ્પદ ભૂમિકામાં રહ્યો છે. પહેલી વાર તેણે આ મામલે મૌન તોડ્યું છે. એક ટીવી સાથે ખાસ વાતચીતમાં સંદીપે પોતાનો પક્ષ મૂક્યો છે અને ઘણા મુદ્દાઓ પર વાત કરી છે.રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશ હતો અને ગાંજો પણ પીતો હતો. સંદીપને જ્યારે ડ્રગ્સના એંગલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંદીપે આ કેસમાં કહ્યું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. સંદીપને પૂછવામાં આવ્યું કે શું તે જાણ છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો? આ અંગે વાત કરતાં સંદીપે કહ્યું હતું કે સુશાંતે ક્યારેય મારી સામે ડ્રગ્સ નથી લીધું અને જો રિયા આવું બોલી રહી છે તો તેને ખબર હશે.આ સિવાય સંદિપસિંહને પૂછવામાં આવ્યું કે, તું છેલ્લા એક વર્ષથી સુશાંત સાથે સંપર્કમાં નથી પરંતુ અચાનક સુશાંતના મોત દરમિયાન કેમ આટલો સક્રિય થયો? આ અંગે વાત કરતાં સંદીપે કહ્યું કે હું બિહારી પરિવારનો છું, જો કોઈ અજાણ્યો વ્યક્તિ જોવા મળે તો અમે તેમને ખભો પણ આપીએ છીએ તો પછી આ તો મારો મિત્ર હતો. સુશાંત સાથેની મારી મિત્રતા વર્ષ 2011ની છે.તેમણે વધુમાં કહ્યું કે, સુશાંત છિછોરે અને ડ્રાઈવ બનાવવામાં વ્યસ્ત હતો. ત્યારે હું પીએમ નરેન્દ્ર મોદીની ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હતો. હું ત્યાં પહોંચ્યો કારણ કે હું ભીડનો ભાગ બનવા ગયો હતો. હું હેરાન હતો અને જે કંઈ બન્યું એના પર વિશ્વાસ નહોતો કરી શકતો.મેં વિચાર્યું કે મારા જેવા ઘણા લોકો જે તેના મિત્રો હોવાનો દાવો કરી રહ્યા છે, તે બધા હશે, પરંતુ જ્યારે હું ત્યાં ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું, ત્યાં ફક્ત મિતુ દીદીનો પરિવાર હતો. તેથી એક મિત્ર તરીકે હું ત્યાં એક્ટિવ હતો, મને ખબર નહોતી કે મારે જાતે રિહર્સલ કરવું પડશે અને મારી બોડી લેંગ્વેજ વિશેષ રીતે બતાવવી પડશે. હું એક સારા મિત્રની જેમ ત્યાં પહોંચ્યો હતો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *