ક્યાં શહેરમાં પાંચ સુરજ દેખાય છે ? મોટા ભાગના લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

કોઈ પણ નોકરી માટે જઈએ એટલે પહેલા ઈન્ટરવ્યું જ લેવામાં આવે છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબો સાહિર રજુ કર્યા છે. આમ તો જવાબ સરળ જ છે પરંતુ ખુબ જ વિચારતા કરી મુકે તેવા છે, તો જોઇલો આ સવાલો જવાબ સહીત તમેપણ…
સવાલ : કયા વર્ષે, ફ્રેન્ચ સરકારે ભારતમાં સ્થિત ફ્રેન્ચ વસાહતોનો અધિકાર ભારત સરકારને સોંપ્યો ?જવાબ : 1954 માંસવાલ : ટાપુ પર ભારતનું કયું શહેર બંધાયેલું છે ?જવાબ : મુંબઇ ટાપુ પર બંધાયેલું છે.સવાલ : ખજુરાહો મંદિરો ક્યાં છે ?જવાબ : મધ્ય પ્રદેશમાં ખજુરાહો મંદિરો આવેલા છે.

સવાલ : હવા મહેલ ક્યાં સ્થિત છે ?જવાબ : હવા મહેલ જયપુરમાં સ્થિત છે.સવાલ : અહમદ શાહ અબ્દાલીએ ભારત પર કેટલી વાર હુમલો કર્યો ?જવાબ : 8 વખતસવાલ : શિવાજીના સમયે કેટલી મહેસૂલ એકત્રિત કરવામાં આવી હતી ?જવાબ : જમીનની આવકનો 33%સવાલ : ક્યાં શહેરમાં પાંચ સુરજ દેખાય છે ?જવાબ : ચાઈના- sing night chuસવાલ : ભક્તિ ચળવળના સમર્થક કોણ હતા ?જવાબ : રામાનુજ આચાર્યમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *