ઈન્ટરવ્યુંમાં પુછ્યું, ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું? 99 % લોકો નહી જાણતા હોઈ આ સાચો જવાબ…

શેર કરો

જનરલ નોલેજ હોવું એ દરેક વ્યક્તિ માટે ખુબ જ સારું છે અને આ સાથે સાથે કોઈ પણ જગ્યા પર ઈન્ટરવ્યું માટે આ સવાલો અને કુશળતા જ વધુ ધ્યાનમાં રહે છે, તો આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબો સહીત રજુ કર્યા છે, તો વાંચી લો આ સવાલો જવાબ સહીત તમેપણ…
સવાલ : વિશ્વનો સૌથી મોટો ખંડ કયો દેશ છે?જવાબ : એશિયાસવાલ : મનુષ્યે કયા વર્ષે ચંદ્ર પર પ્રથમ પગલું ભર્યું?જવાબ : 1969સવાલ : ગોવાને પોર્ટુગીઝમાંથી ક્યારે મુક્ત કરવામાં આવ્યો?જવાબ : 1964

સવાલ : શકુંતલા નામનું પ્રખ્યાત નાટક કોણે લખ્યું હતું?જવાબ : મહાકવિ કાલિદાસસવાલ : મહાત્મા ગાંધીનો જન્મ કયા વર્ષમાં થયો હતો?જવાબ : 1869સવાલ : શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?જવાબ : 5 સપ્ટેમ્બરસવાલ : જાપાન પર અણુ બોમ્બ ક્યારે મૂકાયો હતો?જવાબ : 1945 માંસવાલ : રાજ્યસભાની બેઠકનું અધ્યક્ષ કોણ છે?જવાબ : ઉપરાષ્ટ્રપતિસવાલ : વિશ્વની સૌથી મોટી દિવાલ કઈ છે?જવાબ : ચાઇનાની મોટી દિવાલસવાલ : ભારતનું રાષ્ટ્રીય પ્રાણી?જવાબ : વાઘસવાલ : ઉત્તર પૂર્વ ફ્રન્ટિયર રેલ્વેમાં સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે?જવાબ : માલિગાંવસવાલ : ભારતનું બંધારણ બનાવવા માટે બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?જવાબ : શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદસવાલ: ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું?

જવાબ – ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી હતું. તે શ્રીરામની મોટી બહેન હતી અને મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *