અરબપતિ બિલ ગેટ્સની દીકરી છે ખુબ જ સુંદર, તસવીરો જોઈને તમે પણ દિવાના થઈ જશો…

શેર કરો

દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જે બિલ ગેટ્સને જાણતો ન હોય. બિલ ગેટ્સ વિશ્વના જાણીતા અબજોપતિ છે.





બિલ ગેટ્સનું પૂરું નામ વિલિયમ હેનરી ગેટ્સ છે. આજે આ લેખમાં તેની દીકરીની કેટલીક તસ્વીરો રજુ કરી છે. તો જોઇલો આ તસ્વીરો તમેપણ…









બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક અને પ્રમુખ છે. બિલ ગેટ્સના પિતા પ્રતિષ્ઠિત વકીલ હતા અને માતા બેંકના સંચાલક મંડળના સભ્ય હતા. બિલ ગેટ્સના ત્રણ બાળકો છે. આજે હું તમને તેની પુત્રી જેનિફર કેથરિન ગેટ્સ વિષે વાત કરી છે અને તેની તસ્વીર રજુ કરી છે.









જેનિફર કેથરિન ગેટ્સ ખૂબસૂરત છે. તેની સુંદરતા જોઈને કોઈપણ પાગલ થઈ શકે છે, વિશ્વાસ ન આવતો હોઈ તો જોઇલો તસ્વીર.









તેમની રાષ્ટ્રીયતા અમેરિકન છે અને વંશીયતા ઉત્તર અમેરિકન છે.









તેની ઘોડેસવારી એ તેનો શોખ અને વ્યવસાય પણ છે. તે કોઈ મોડેલ અથવા અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. જેનિફરની સંપત્તિ પણ ઘણી બધી છે.









જેનિફર ગેટ્સનો જન્મ 26 એપ્રિલ, 1996 ના રોજ અમેરિકામા થયો હતો.









જેનિફર અશ્વારોહણ છે, જેને ઘોડાઓનો ખુબ જ શોખ છે.









તે આંતરરાષ્ટ્રીય સ્તરે “ગ્રાન્ડ પ્રિકસ સ્તર” પર સ્પર્ધા કરે છે.





વળી, તેના પિતાની જેમ જ તેને પણ પુસ્તકો વાંચવાનું પસંદ છે.

તે જુદી જુદી જગ્યાએ મુસાફરી કરવાનું પસંદ કરે છે, ઓસ્ટ્રેલિયા તેની પસંદમાંની એક છે.

જ્યારે તેણી 14 વર્ષની હતી, ત્યારે તેને સમજાયું કે તેણે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્તરે તાલીમ આપવા અને સ્પર્ધા કરવા તરફ ધ્યાન આપવું જોઈએ.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *