ફાટું છું પણ કપડું નથી ફાટું ત્યારે અવાજ કરતું નથી, બોલો હું કોણ ? મોટા ભાગના લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

સામાન્ય રીતે કોઈ પણ નોકરી માટે ઈન્ટરવ્યું લેવામાં આવે છે અને તેમાં જવાબ આપવાની ક્ષમતા ને આધારે જ ઉમેદવારની પસંદગી થતી જોવા મળે છે. આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો જવાબો સહીત રજુ કર્યા છે અને જે ખુબ જ જાણવા જેવા છે, તો જોઇલો તમેપણ…
સવાલ : એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?જવાબ : ખંભાતમાંસવાલ : ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?જવાબ : દસસવાલ : ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?જવાબ : તમિલનાડુ

સવાલ : ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?જવાબ : 1 મે,1960સવાલ : દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?જવાબ : સૂર્યશક્તિસવાલ : સુરત કઇ નદી પર વસેલું છે?જવાબ : તાપીસવાલ : ફાટું છું પણ કપડું નથી ફાટું ત્યારે અવાજ કરતું નથી, બોલો હું કોણ ?જવાબ : દૂધસવાલ : સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?જવાબ : અમદાવાદમાંસવાલ : ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?જવાબ : આંબા ડુંગરમાંસવાલ : એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?જવાબ : સૂર્યમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *