આજે જ બોલી લો ધનવાન બનવાનો આ મંત્ર, રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત…

શેર કરો

દરેક વ્યક્તિની ખૂબ ધનિક બનવાની ઇચ્છા હોય છે, તમારે જરૂરિયાત સમયે ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો જોઇએ નહીં.





તમારી આ ઇચ્છા પૂરી થઈ શકે છે, પરંતુ આ માટે તમારે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સંપત્તિ વધારવા માટે સાબિત મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવો પડશે.





આજે આ લેખમાં એક એ જ મંત્ર વિષે વાત કરી છે કે જે તમને ધનવાન બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ મંત્ર વિષે તમેપણ…





લક્ષ્મીજી ધન અને સંપત્તિની દેવી છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ત્યાં હંમેશા ધન-સંપત્તિની વૃદ્ધિ થાય છે.





શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં લક્ષ્મીજીના સ્તોત્ર ‘શ્રી સૂક્ત’ નિયમિત રીતે પઠવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી રહે છે.





જો તમે પૈસાના અભાવથી પરેશાન છો, તો કુબેર મહારાજનો નીચે આપેલ મંત્ર બોલવો જોઈએ.





આમ એવું કહેવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.





આ છે મંત્ર :





ॐ वैश्रवणाय स्वाहा:





એવું માનવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી નિયમિતપણે ઘરમાં પૈસા આવે છે અને ક્યારેય પૈસાની તંગી હોતી નથી.





પૈસા કમાવવાના માર્ગમાં આવી રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે, તમારે માતા લક્ષ્મીજીના ફોટાની સામે સવારે અને સાંજે નીચે આપેલ મંત્ર બોલવો જોઈએ.





આ છે મંત્ર :





ॐ महालक्ष्मयै नमः





જો જીવનમાં પૈસાની તંગી હોય, તો સૂર્યોદય સમયે, તમારે સૂર્યોદય સમયે કમળની માળાથી પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો.





મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.





ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.





અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *