દિવાળી પર ભૂલથી પણ ના કરતા આ 3 કામ, કંગાળ થતા વાર નહી લાગે

શેર કરો

મિત્રો દિવાળીનો મહાપર્વ આવી રહ્યો છે. આપણા ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમ થી માનવામાં આવે છે. જે ધનતેરસથી લઇને ભાઈબીજ સુધી પાંચ દિવસનો હોઈ છે. આ દિવસોમાં લોકો પોતાના ઘરે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે. આ વર્ષે 14 નવેમ્બર એ છે. તો ચાલો જાણીએ દિવાળીના પર્વ પર અમુક ખાસ કામની જાણકારી…






દિવાળીના દિવસે કોઇપણ વ્યક્તિને આ ૩ વસ્તુઓ ક્યારેય ઉધાર ના આપવી.



પૂજા સામગ્રી :





દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને સણગારીને ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજાની સામગ્રી કોઈ ને આપવી ના જોઈએ કારણ કે એ આપણે માં લક્ષ્મી ના નામની લાવ્યા હતા. અને તો તમે જાણતા પણ બીજાને આપો છો તો તમારે આ ભૂલને કરવા પર તમારા પરિવારે આર્થીક તંગી અથવા ખરાબ ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.







પૈસા





આપણે સૌ જાણીએ છીએ દિવાળી પર પૈસાની આપ-લે વધારે પ્રમાણ થતી હોય છે. પણ દિવાળીના દિવસે કોઈ ને પણ પૈસા ઉધાર ના આપો. જો તમારે મદદ કરવી જ હોઈ તો તેને થોડા દિવસ રાહ જોવાનું કહો.  એવું નથી કે તમે એને મદદ કરવા નથી માંગતા પરતું દિવાળી ના દિવસે લક્ષ્મીનું જવું શુભ નથી હોતું. એનાથી પૈસાની બાબતમાં તમારી કિસ્મત પણ ખરાબ રહી શકે છે. એટલા માટે દિવાળીના દિવસે પૈસા ઉધાર આપવા નહી.





અન્ન





તમે ઘણી જગ્યા પર જોયું હશે લોકો ખાંડ, દહીં, શાકભાજી જેવી વસ્તુઓ આડોશી-પાડોશીઓ માંગતા જ રહે છે. આ વસ્તુઓને તમે બાકી દિવસોમાં ભલે આપી દો, પરંતુ દિવાળી પર ઘરમાં રહેલું અન્ન પાડોશીઓને ન આપો. આ અન્ન અથવા શાકભાજી તમારા ઘરની બરકતનું પ્રતીક હોય છે તેને ઘરમાં જ રાખવું જોઈએ. એટલા માટે તેને દેવાની ભૂલ પણ ના કરતા..



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *