ભૂલથી પણ મુખ્ય દરવાજા પાસે ન રાખો આ 3 વસ્તુઓ, નહીતો જિંદગીભર પસ્તાશો…

શેર કરો

ઘરનો મુખ્ય દરવાજો એ વાસ્તુ મુજબ ખુબ જ શુભ માનવામાં આવે છે, આજે આ લેખમાં એ વસ્તુઓ વિષે વાત કરી છે કે જે ઘરમાં મુખ્ય દરવાજે ન રાખવી જોઈએ, કારણ કે આ વસ્તુ તમને જિંદગીભર ગરીબ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમેપણ..





એવું માનવામાં આવે છે કે, જો મુખ્ય દરવાજા પાસે કોઈ પણ પ્રકારનો ભૂગર્ભ જળ સ્ત્રોત હોય તો આત્મહત્યા અથવા અકસ્માતથી મોત અથવા કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ શકે છે.





ઘણી વાર આપણે આવી ચીજો ઘરના દરવાજા પર રાખીએ છીએ, જેના કારણે દરવાજો સંપૂર્ણ રીતે ખુલતો નથી અથવા ખોલવામાં અડચણ આવે છે.





એવું માનવામાં આવે છે કે, આવા મકાનમાં આર્થિક સમસ્યાઓ રહે છે.





ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કાંટાદાર છોડ ન લગાવો, આવા છોડ તમારા ઘરની ગરીબીનું કારણ પણ બની શકે છે.





વાસ્તુ મુજબ તૂટેલા ફર્નિચરની અસર વ્યક્તિના જીવન પર પડે છે. આર્થિક મુશ્કેલી પણ તમારા જીવનમાં પ્રવેશી શકે છે.





આ સાથે એક બાબત એ પણ માનવામાં આવે છે કે, આપણે હંમેશાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર ડસ્ટબિન રાખીએ છીએ જેથી ઘરમાં કચરાની ગંધ ન ફેલાય.





આ કરવાનું બિલકુલ ખોટું છે. ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ડસ્ટબિન રાખો.





જો ઘરનો કોઈ પણ દરવાજો તૂટી ગયો હોય અથવા ક્યાંકથી તૂટી પડ્યો હોય, તો તરત જ તેને ઠીક કરો. નોંધનીય છે કે તૂટેલા દરવાજા પણ તમારા ઘરમાં વાસ્તુ ખામી પેદા કરી શકે છે.





ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય અરીસો ન મુકો. આ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં નકારાત્મકતા વધે છે.





મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.





ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.





આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *