ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવું કયું વૃક્ષ જેમાં લાકડું ન હોઈ ? ઘણા લોકો નહિ જાણતા હોઈ આ સાચો જવાબ…

શેર કરો

પ્રશ્નો અને જવાબોનો સંબંધ અલગ છે કારણ કે જવાબ વિના સવાલનું કોઈ મહત્વ નથી અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારે જ જવાબ મળશે. આમ ઈન્ટરવ્યું વખતે ઘણા બધા સવાલો કરવામાં આવે છે, પરંતુ કેટલીક વખત કેટલાક પ્રશ્નો હોય છે જેનો આપણે વિચાર કર્યા વિના જ જવાબ આપીએ છીએ. તે જ સમયે, આવા કેટલાક પ્રશ્નો છે, જેનો જવાબ આપવા માટે બધા અભ્યાસ અને લેખન ઉપયોગી નથી, કારણ કે તેમાં માટે તીક્ષ્ણ મગજ અને વિચારશક્તિ જ કામમાં આવે છે. આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો વિષે વાત કરી છે, તો જોઇલો તમેપણ…
સવાલ : મહાભારતનું જુનું નામ શું છે ?જવાબ : મહાભારતનું જુનું નામ જયસંહિતા છે.સવાલ : એવું કયું વૃક્ષ જેમાં લાકડું ન હોઈ ?

જવાબ : કેળાના વૃક્ષમાં લાકડું ન હોઈસવાલ : એવો કયો દેશ કે જ્યાં માત્ર 40 મીનીટની રાત હોઈ ?

જવાબ : નોર્વેમાં માત્ર 40 મીનીટની રાત હોઈ છે.સવાલ : ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?

જવાબ : દિવાળીબેન ભીલ લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છેસવાલ : કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?જવાબ : શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદસવાલ : નરિસંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે?

જવાબ : તળાજાસવાલ : ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?જવાબ : 60 ટકાસવાલ : કયું જાનવર પાણી પિતાની સાથે જ મરી જાય છે?જવાબ : કાંગારું રેટ (ઉંદર)મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *