મંગળવારે કરીલો આ નાનું એવું કામ, હનુમાનજીની કૃપાથી બની જશો કરોડપતિ…

શેર કરો

સંકટ મોચન હનુમાનજીનો દિવસ એટલે કે મંગળવાર ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે.





આજે આ લેખમાં એક ખુબ જ સરળ ઉપાય વિષે વાત કરી છે જે કરવાથી વ્યક્તિની ધનની બધી જ સમસ્યાઓ દુર થાય છે અને તે ખુબ જ ધનવાન પણ બની શકે છે, તો ખાસ જાણીલો આ નાના એવા ઉપાય વિષે તમેપણ…





બજરંગબલીની કૃપાથી પણ માનવ મુશ્કેલીઓમાંથી સૌથી મોટી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે,





જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અહી જે ઉપાય વિષે વાત કરી છે જે તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે.





જો તમે તમારી નોકરીના ક્ષેત્રે પ્રગતિ મેળવવા માંગતા હોવ અને નોકરીમાં ચાલતી સમસ્યાઓ દૂર કરવા માંગતા હો, તો આ માટે તમારે મંગળવારે અહી આપેલ નાનું એવું કામ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.





સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, હનુમાનજીના કોઈપણ મંદિરમાં જઈને પાન અર્પણ કરવું જોઈએ, આ ઉપાય કરીને, રોજગાર રસ્તાઓ ખુલી જાય છે અને નોકરીમાં સતત સફળતા મળે છે.





જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ચાલી રહી છે, લાખો પ્રયત્નો કર્યા પછી પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી થઈ રહી, તો આ માટે મંગળવારે આ ઉપાય કરી શકો છો, આ સિવાય તમે હનુમાનચાલીસાનો પાઠ પણ કરી શકો છો.





મંગળવારે નાળિયેર અને સિંદૂર લઈને હનુમાનજીના મંદિરે જાવ અને તે નાળિયેર ઉપર સિંદૂરમાંથી સ્વસ્તિક બનાવો અને તેને હનુમાનજીને અર્પણ કરો.





મંગળવારે, પીપળના 11 પાન લો અને તેને શુધ્ધ પાણીથી ધોઈ લો. આ પછી, આ પાંદડા પર લાલ સિંદૂર અથવા ચંદન વડે ભગવાન રામનું નામ લખીને હનુમાનજીને અર્પણ કરવાથી જીવનના તમામ સમસ્યાઓ દુર થાય છે અને વ્યક્તિ ખુબ જ ધનવાન બની શકે છે.





મંગળવારે ગાયને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે. આ કરવાથી હનુમાનજી ખુબ જ ખુશ થાય છે અને તમે ખુબ ઊજ ધનવાન બની શકો છો.





મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.





ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.





આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *