ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, દુનિયામાં કયો એવો જીવ છે જેને 5 આંખ હોય છે?

શેર કરો

આ દેશ અને દુનિયામાં બુદ્ધિશાળી લોકોની કમી નથી. પરંતુ હજી પણ ઘણી વખત આવા કેટલાક પ્રશ્નો લોકોની સામે આવે છે, જેના જવાબ ઘણા બધા લોકો જાણતા નથી, અથવા તો ઘણા ઓછા લોકો આના જવાબો જાણે છે, આજે આ લેખમાં આવા જ કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, જેને જવાબો આજ સુધી તમે નહિ જાણી શક્યા હોવ, તો ખાસ વાંચીલો આ સવાલો તમે…
સવાલ : ભારતના પશ્ચિમ કિનારે આવનાર સર્વપ્રથમ યુરોપિયન ખલાસી ક્યા દેશનો હતો?જવાબ : પોર્ટુગલ દેશનોસવાલ : ભારતમાં ફિલ્મની શરૂઆત ક્યારે થઇ હતી?જવાબ : ૧૯૧૩માં ભારતમાં ફિલ્મની શરૂઆત થઇ હતી.સવાલ : ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?જવાબ : ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે.

સવાલ : ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?જવાબ : ગાંધીનગર ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.સવાલ : ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ ક્યાં થઇ ?જવાબ : દિગ્બોઈ સર્વપ્રથમ તેલની શોધ થઇસવાલ :  ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ?જવાબ : શ્રીમતી પ્રતિભા પાટીલ ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા.સવાલ : આગળની ઈશ્વર અને પાછળની વસ્તુ માણસે બનાવી તે શું છે ?જવાબ : બળદગાડુંસવાલ : એવું શું છે કે જેણે આ દુનિયામાં પગ મૂક્યો નથી, પરંતુ તે દરેકને દેખાય છે?જવાબ : સુરજસવાલ :દુનિયામાં કયો એવો જીવ છે જેને 5 આંખ હોય છે?જવાબ : મધુમાખીને 5 આંખ હોય છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *