ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જેને દિવસે માથું ન હોઈ અને રાતે હોઈ? 90 %લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

દુનિયામાં એવા ઘણા પ્રશ્નો છે જેનો કોઈ જવાબ નથી અથવા તો તેનો જવાબ આપવો ખુબ જ અઘરો પડતો હોય છે. આ સાથે ઈન્ટરવ્યુંમાં ઘણા એવા સવાલ હોય છે કે, જેના જવાબ સરળ હોય છે પરંતુ ખુબ જ વિચારવા પડે તેમ હોય છે, આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો રજુ કર્યા છે, આમ પણ કોઈ પણ નોકરી કે કઈ પણ મેળવતા પહેલા સામાન્ય રીતે તો ઈન્ટરવ્યું લેવામાં આવે છે, આજે અહી આવા જ કેટલાક સવાલો જવાબો સહીત રજુ કર્યા છે, તો જોઇલો તમેપણ…
સવાલ : તે કઈ વસ્તુ છે જે ઉપર તરફ જાય છે અને નીચે તરફ જાય છે પરંતુ તે હજી પણ ત્યાં જ છે ?જવાબ : સીડીસવાલ : જો તમે લાલ પત્થર પાણીમાં ફેંકી દો, તો તેનું શું થશે ?જવાબ : ભીનો થઇ જશે.સવાલ : કલ્પના કરો કે તમે કોઈ જહાજ પર બેઠા છો અને આ જહાજ સમુદ્રમાં ડૂબવા જઇ રહ્યું છે, તો પછી તમે કેવી રીતે બચી શકશો?જવાબ : કલ્પના કરવાનું બંધ કરો તમે બચી જશો.

સવાલ : આપણે પાણી કેમ પીએ છીએ?જવાબ : કારણ કે આપણે તેને ખાઈ શકતા નથી.સવાલ : જો તમારી પાસે એક હાથમાં એક કિલો લોખંડ અને બીજા હાથમાં એક કિલો કપાસ છે, તો કોણ ભારે છે?જવાબ : બંને સમાન છે (કવિન્ટીટી વધારે હોઈ શકે છે અને વજન પ્રત્યેક એક કિલો છે)સવાલ : તમે સવારના નાસ્તામાં શું ખાઈ શકતા નથી?જવાબ : ડિનરસવાલ :  એવી કઈ વસ્તુ છે જેને દિવસે માથું ન હોઈ અને રાતે હોઈ?જવાબ : ઓશીકુંસવાલ : એવું તે શું છે જે મોટી થયા પછી નાની નો થાય?જવાબ : તમારી ઉંમર મોટી થયા પછી નાની ક્યારેય ના થાય.સવાલ :  સ્ત્રીનું એવું કયું રૂપ છે જે બધા જોઈ શકે છે પણ તેનો પતિ ક્યારેય નથી જોઈ શકતોજવાબ : વિધવાનું રૂપસવાલ :  એ કોણ છે જે રાતે 12 વાગે આવે ને બીજી રાતે 12 વાગે પાછી વઈ જાય ?જવાબ : તારીખમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *