ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જેને સ્ત્રી વર્ષમાં એક જ વાર ખરીદે છે? વાંચો તેનો સાચો જવાબ…

શેર કરો

નોકરીની શોધમાં સામાન્ય રીતે આપણે ઘણા બધા ઈન્ટરવ્યું આપવા પડતા હોય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન, આપણે ઘણા પ્રશ્નોના જવાબો આપવાના છે. ઇન્ટરવ્યૂ દરમિયાન, તમારા જવાબો નક્કી કરે છે કે અમને નોકરી મળશે કે નહીં. આજે આ લેખમાં એવા જ કેટલાક સવાલો રજુ કર્યા છે જે આમ તો સરળ જ છે પરંતુ તમને ઘણું બધું વિચારતા કરી મુકે તેવા છે, તો જાણી લો આ સવાલ જવાબ સહીત તમે પણ…
સવાલ : ફૂટબોલ જગતમાં સૌથી વધુ કમાણી કરનાર કયો ફૂટબોલર છે ?

જવાબ : લિયોનેલ મેસીસવાલ : સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી?જવાબ : જૈન ધર્મસવાલ : ગુજરાત નજીક કયો સમુદ્ર છે ?જવાબ : અરબી સમુદ્રસવાલ : ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે?જવાબ : પશ્ચિમસવાલ : એવી કઈ વસ્તુ છે જેને સ્ત્રી વર્ષમાં એક જ વાર ખરીદે છે ?

જવાબ : રાખડીસવાલ : ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?સવાલ : કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?જવાબ : તાપી

જવાબ : જૂનાગઢસવાલ : ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું ?

જવાબ : દીવમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *