એવું કયું વૃક્ષ જેમાં લાકડું ન હોઈ ? ચતુર હોવ તો આપો જવાબ

શેર કરો

કોઈ પણ જગ્યા એ નોકરી કે કામ મેળવતા પહેલા ઈન્ટરવ્યું આપવામાં આવે છે, આજે આ લેખમાં ખુબ જ જાણવા જેવા કેટલાક સવાલો જવબ સહીત રજુ કર્યા છે જેના વિષે મોટા ભાગના લોકો જાણતા નથી, તો વાંચી લો આ સવાલ જવાબ સહીત તમેપણ…
સવાલ : મહા પુરુષ વિરસા મુંડા કયા રાજ્યના હતા?જવાબ : ઝારખંડસવાલ : મધ્ય રેલ્વેની કચેરી ક્યાં છે?જવાબ : મુંબઈમાંસવાલ : વિશ્વનું સૌથી મોટું રણ?જવાબ : સહારા

સવાલ : ભારત દ્વારા શરૂ કરાયેલું પ્રથમ ઉપગ્રહ કયું છે?જવાબ : આર્યભટ્ટસવાલ : મોટા ભાગે કયા સ્થળે પરમાણુ પરીક્ષણ થાય છે?જવાબ : પોખરણસવાલ : રાજસ્થાનની કઈ રાણીએ સમ્રાટ હુમાયુને રાખી મોકલી અને બહાદુર શાહ સામે મદદ માટે વિનંતી કરી?જવાબ : રાણી કર્ણાવતીસવાલ : સરદાર સરોવર પ્રોજેક્ટ કઈ નદી પર સ્થિત છે?જવાબ : નર્મદા નદી પરસવાલ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?જવાબ : 8 માર્ચસવાલ : બ્રિટિશ સંસદે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ક્યારે પસાર કર્યો?જવાબ : જુલાઈ 1947સવાલ : એવો કયો દેશ કે જ્યાં માત્ર 40 મીનીટની રાત હોઈ ?જવાબ : નોર્વેમાં માત્ર 40 મીનીટની રાત હોઈ છે.સવાલ : ‘ફોરવર્ડ બ્લોક’ ની સ્થાપના કોણે કરી?જવાબ : સુભાષચંદ્ર બોઝસવાલ : ભારતમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે?જવાબ : કર્ણાટકસવાલ : 13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ કોની ધરપકડના વિરોધમાં હતો?

જવાબ : સત્યપાલ અને સૈફુદ્દીન કીચલૂ

સવાલ : લોકસભાની ચૂંટણી માટે ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી છે ?

જવાબ : 25 વર્ષ

સવાલ : એવું કયું વૃક્ષ જેમાં લાકડું ન હોઈ ?

જવાબ : કેળાના વૃક્ષમાં લાકડું ન હોઈ

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *