એવું શું છે કે જેણે આ દુનિયામાં પગ મૂક્યો નથી, પરંતુ તે દરેકને દેખાય છે? સાચો જવાબ જાણી લો અહી…

શેર કરો

ઇન્ટરવ્યુંમાં કેટલાક એવા સવાલો પૂછવામાં આવે છે તે સાંભળીને ઉમેદવાર ગભરાઈ જતો હોય છે આ માટે જનરલ નોલેજ સારું હોવું ખુબ જ જરૂરી છે, આમ આજે આ લેખમાં ખુબ જ સારા સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, જે દરેક વ્યક્તિએ વાંચવા જોઈએ, તો જોઇલો તમેપણ…
સવાલ : કયુ રેલ્વે સ્ટેશન ભારતના દક્ષિણના છેલ્લા બિંદુ પર છે?જવાબ : કન્યા કુમારીસવાલ : કયા સમયે બાળ લગ્નની પ્રથા શરૂ થઈ?જવાબ : ગુપ્ત કાળમાંસવાલ : યુરોપિયન નાણાકીય સંઘનું ચલણ શું છે?જવાબ : યુરો

સવાલ : ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું?જવાબ : 1942માંસવાલ : ભારતીય રેલ્વે ક્યારે રાષ્ટ્રીયકૃત થયું?જવાબ : 1950 ના દાયકામાંસવાલ : સિંધુ ખીણ સ્થળ કાલીબંગન કયા રાજ્યમાં છે?જવાબ : રાજસ્થાનમાંસવાલ : મહાવીરે જૈન સંઘની સ્થાપના ક્યાં કરી?જવાબ : પાવાસવાલ : પ્રખ્યાત ‘ગાયત્રી મંત્ર’ ક્યાંથી લેવામાં આવ્યો છે?જવાબ : ઋગ્વેદમાંથીસવાલ : પ્રોસેસ્ડ ડેટાને શું કહે છે?જવાબ : આઉટપુટસવાલ : ભારતીય રેલ્વેનો “વ્હીલ અને એક્સેલ” પ્લાન્ટ ક્યાં છે?જવાબ : બેંગ્લોરમાંસવાલ : એવું શું છે કે જેણે આ દુનિયામાં પગ મૂક્યો નથી, પરંતુ તે દરેકને દેખાય છે?જવાબ : સુરજસવાલ : 18 કયા મૌર્ય શાસકે શ્રીનગરની સ્થાપના કરી?જવાબ : અશોકમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *