ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, માણસનું કયું અંગ 21 વર્ષ સુધી વધે છે ? 99 % લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક લોકોને જાણવા જેવું અને અઘરા સવાલો જાણવું ખુબ જ ગમતું હોય છે માટે જ આજે આ લેખમાં ઈન્ટરવ્યુંમાં પુછેલા કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે જે તમારું જનરલ નોલેજ વધારવામાં પણ ખુબ જ સારા રહેશે, તો ખાસ વાંચી લો આ સવાલ જવાબ સહીત તમેપણ…
સવાલ : ઓલિમ્પિક્સના સૂત્રના લેખક કોણ છે?જવાબ : ફાધર ડિડનસવાલ : રાષ્ટ્રીય રમત દિવસ તરીકે કોનો જન્મદિવસ ઉજવવામાં આવે છે?જવાબ : મેજર ધ્યાનચંદનો જન્મદિવસસવાલ : કયા દેશને ‘ક્રિકેટના રમતનો પિતા’ કહેવામાં આવે છે?જવાબ : ઇંગ્લેન્ડ

સવાલ : કોણ હિન્દીના મૂળ કવિ માનવામાં આવે છે.જવાબ : સ્વયંભુસવાલ : કયા સમયગાળાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?જવાબ : ભક્તિકાળનાસવાલ : કયો મુગલ રાજા અભણ હતો?જવાબ : અકબરસવાલ : પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી?જવાબ : આત્મરામ પાંડુરંગસવાલ : જંતર મંતર ભારતનાં કયા શહેરમાં આવેલું છે?જવાબ : દિલ્હીસવાલ : વન સંશોધનનું સ્થળ ક્યાં આવેલું છે?જવાબ : દહેરાદૂનમાંસવાલ : માણસનું કયું અંગ 21 વર્ષ સુધી વધે છે?જવાબ : માણસની રીડ હાડકા ફક્ત 21 વર્ષ સુધી વધે છે.સવાલ : સુભાષચંદ્ર બોઝને પ્રથમ કોણે “નેતાજી” તરીકે સંબોધન કર્યું હતું?જવાબ : એડોલ્ફ હિટલરસવાલ : ભારતનું સૌથી મોંઘુ શહેર કયુ શહેર છે?જવાબ : મુંબઈસવાલ : ભારતમાં હરિયાળી ક્રાંતિના નિર્માતા કોણ છે?

જવાબ : શ્રીમતી સ્વામિનાથન

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *