મંગળવારે એક ચપટી મીઠું લઇ કરીલો આ કામ, બની જશો માલામાલ…

શેર કરો

સામાન્ય રીતે નાણાકીય લાભની દ્રષ્ટિએ મંગળવારે મીઠાના ઉપાયનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.

ઘરમાં વાસ્તુની ખામીને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેવા માટે આજે આ લેખમાં એક ચપટી મીઠુંથી કરવાનો ખુબ જ સરળ ઉપાય રજુ કર્યો છે જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ સરળ ઉપાય વિષે તમેપણ…

આપણા જીવનમાં મીઠું ખૂબ મહત્વનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મીઠાનું ખૂબ મહત્વ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતીક માનવામાં આવે છે, ઘણા જ્યોતિષીઓ પણ તેને રાહુનું પ્રતીક માને છે.

કાચનાં વાસણમાં ઘરના કોઈપણ ખૂણામાં મીઠું રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને આવું કરવાથી રાહુ અને કેતુની શુભતા માટે અસરકારક ઉપાય પણ છે.

આ સિવાય એક બાબત એ માનવામાં આવે છે કે, મીઠું અને કાચ બંને રાહુનાં પરિબળો છે.

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં મીઠાને લગતા આ ઉપાય ઘરની સુખ-સમૃદ્ધિ વધારે છે.

તેથી જો ગ્લાસની બોટલમાં મીઠું ભરીને ઘરના કોઈ પણ ખૂણામાં રાખવામાં આવે તો ઘરમાં પૈસાની કમી અને સમસ્યા ક્યારેય હોતી નથી.

જો કોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય અથવા ઘરની તકરાર થાય કે કોઈ પ્રકારની માનસિક ખલેલ હોય તો પણ તમે આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો.

જો કુંડળીમાં ચંદ્ર નબળો છે, તો પછી ખોરાકમાં સમુદ્ર અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો, પરંતુ સિંધવ મીઠું વાપરવું યોગ્ય માનવામાં આવે છે.

કાચના વાસણમાં મીઠું નાંખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખો.

આની સાથે પૈસાની આવક શરૂ થશે અને ઘરમાં સમૃદ્ધિ થશે.

આમ મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે, અને આ ઉપાયથી તમે પણ અમીર બની શકો છો.

ધ્યાન રાખો કે આ કરતી વખતે, કોઈએ તમને જોવું ન જોઈએ, તમારે આ કામ ગુપ્ત રીતે કરવું જોઈએ. નહીં તો તેની વિપરીત અસર પડે છે.

જો તમારે ધંધામાં પ્રગતિ કરવી હોય કે નફો વધારવો હોય, તો પણ તમે આ સરળ ઉપાય કરી શકો છો.

નહાતી વખતે ઘરના લોકોએ પાણીમાં એક ચપટી મીઠું ભેળવવું જોઈએ.

જો ઘરના કોઈ પણ વ્યકિતની નજર પડી હોય, તો પછી તેના માથા પરથી મીઠું ઉતારીને નાખવાથી તમે એ ખરાબ નજરથી બચી શકો છો.

આમ આ કરવાથી કોઈ પણ દિવસની બધી પ્રવૃત્તિઓમાં શુભ પરિણામ અને સારું સ્વાસ્થ્ય મળી શકે છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *